SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. ૧૭ આ પ્રમાણે દેવતાઓનું કથન સાંભળીને ભરતેશ્વર બેલ્યા“હે દેવી! હિતેચ્છુ એવા તમારા વિના બીજ કેણ આ પ્રમાણે કહે “ri #જ ગાવા, સર્વ શૌતુષિા ; यजनो मिलति क्षिपं, कोऽपि भङ्ग न तं पुनः" । સર્વ લેકે પ્રાય: બીજાઓના કલહમો કૌતુક જેવાને માટે તરતજ એકઠા થાય છે; પણ તે કલહને તોડવાને માટે કઈ પણ આવતું નથી.” હે દેવો! બહુ બળવાન છું” એવા ગર્વથી અનુજ બધું સાથે યુદ્ધ કરવાની મારી ઇચ્છા જ નથી. કારણકે સુવર્ણની કટારી પણ પિતાના કલેજામાં ભોંકાતી નથી. “આનું રાજ્ય હું ગ્રહણ કરી લઉંએ પણ હ થયો નથી. હું તો જે એને નથી તેવું બીજું રાજ્ય પણ ઉલટું એને આપવાને ઇચ્છું છું. પરંતુ લાંબા વખત દિગ્વિજય કરીને ઘેર આવેલ એવા મોટાભાઇને એ માન્મત્ત મળવા પણ ન આવ્યો. અવર્ણવાદની ભીરતાથી એને એ અપરાધ પણ મેં તે સહન કરી લીધો, પરંતુ સ્વામીભક્ત એવા શૂરા સેવકો તે સહન કરી શક્તા નથી. કદાચ તે પણ સહન કરી લે, પરંતુ આયુધશાળામાં પ્રવેશ ન કરતું ચકરસ શત્રુને સપૂણ ઉછેદ કર્યા વિના સંતુષ્ટ થતું નથી. પોતાની ભુજાના બળના ગવથી મને એ નમતો નથી; પરંતુ એક પણ નમ્યા વિના રહે ત્યાં સુધી ચક્ર આયુધશાળામાં આવતું નથી, અને ચક આયુધશાળામાં પ્રવેશ ન કરે તો ચક્રવર્તીને બહુ જ શરમાવા જેવું છે. માટે વિરૂદ્ધ (નિષિદ્ધ) છતાં પણ બંધુની સાથે મેં યુદ્ધ આરહ્યું છે. આ પ્રકારનું ભરતેશનું વચન યુક્તિયુક્ત (વ્યાજબી) સમજીને દેવતાઓ ત્યાંથી રજા લઈ યુક્તિપૂર્વક બાહુબલિને સમજાવવા માટે તેની પાસે ગયા. પિતાની પાસે આવતાં જ બાહુબલિએ પણે તેમનું સ્વાગત કર્યું. કારણ કે સજજનો કે પોતાને ઘેર આવે ત્યારે તેનું વિચિત્ય ક
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy