________________
गुरुतत्त्वसिद्धिः
सक्कारवंदणनमंसणा य पूआंकहणा य लिंगकप्पम्मि । पत्तेयबुद्धमादी लिंगे छउमत्थतो गहणं ।।१४६२।। वत्थासणसक्कारो वंदण अब्भुट्ठाणं तु णायव्वं । पणिवाओ उ णमंसण संतगुणकित्तणा पूआ ।।१४६३।। दठूण दव्वलिंगं कुव्वंते ताणि इंदमाइवि । लिंगम्मि अविज्जंते न नज्जती एस विरओत्ति ।।१४६४।। पत्तेयबुद्धो जाव उ गिहिलिंगी अहव अनलिंगी उ । देवावि ता ण पूर्यति मा पुजं होहिति कुलिंगं ।।१४६५।। ૨. પૂર્વમુદ્રિત ‘UT' તિ પાયો નુતઃ |
– ગુરગુણરશ્મિ -
* સાધુવેષનું માહાભ્ય * શ્રી પંચકલ્પભાષ્યમાં જણાવ્યું છે કે -
શ્લોકાર્ધ - આ પ્રમાણેનું દ્રવ્યલિંગ અને ભાવમાં શ્રમણપણે સમજવું. દ્રવ્યલિંગમાં શું ગુણ? અહીં કહેવાય છે - હું ગુણોને કહીશ, તું સાંભળ.. (૧) | વિવેચનઃ- લિંગ બે પ્રકારના હોય છેઃ (૧) દ્રવ્યલિંગ, અને (૨) ભાવલિંગ. (૧) દ્રવ્યલિંગ એટલે વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિઓ સમજવી, જે સાધુપણાનું બાહ્ય ચિહ્ન છે.
(૨) ભાવલિંગ એટલે શ્રમણપણું, જીવમાત્ર પ્રત્યે સામ્યપણું, રાગ-દ્વેષથી રહિતપણું વગેરે.. દશવૈકાલિકનિર્યુક્તિમાં ભાવલિંગનું સ્વરૂપ આ પ્રમાણે જૈણાવ્યું છે કે -
“જો તે સારા મનવાળો છે, ભાવથી પાપમનવાળો નથી, સ્વજન અને લોકમાં સમાન છે અને માન-અપમાનમાં સમાન છે, તો તે શ્રમણ છે.” (શ્લોક-૧૫૬)
હવે દ્રવ્યલિંગની (=રજોહરણ, વસ્ત્રાદિબાહ્યવેષ વગેરેની) શું વિશેષતા છે?તે પંચકલ્પભાષ્યકાર જણાવે છે..(૧) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૧, જીવાનુશાસન શ્લોક-૧૭૨)
તે આ પ્રમાણે -
શ્લોકાર્ધ - લિંગકલ્પમાં સત્કાર, વંદન,નમસ્કાર, પૂજા અને કથન થાય. અને પ્રત્યેકબુદ્ધ વગેરે લિંગ હોવામાં છઘ0ોથી આદેય બને. (૨)
સત્કાર-વસ્ત્ર-આસન આપવું. વંદન અભ્યથાન.. નમસ્કાર પ્રણિપાત અને પૂજા વિદ્યમાન ગુણનું કીર્તન. (૩)
તો સમો નફ સુમો, ભાવે ય નફ ન હોટું પવિમળા सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥१५६॥' (दशवैकालिकनियुक्तिः)