________________
गुरुतत्त्वसिद्धिः
अथ - "देसंमि य पासत्थो सिज्जायरऽभिहड रायपिंडं वा । णिर्ययं च अग्गपिंडं भुंजति णिक्कारणेणं च ।।१।। कुलणिस्साए विहरइ ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए गच्छइ तह संथवं कुणई ॥२॥" इति श्रीआवश्यकोक्तं प्रसिद्धमेव ।
१. 'अथ' इति पाठो नोपलभ्यते पूर्वमुद्रिते । २. 'नीयं च' इति A-C-प्रतपाठः ।
- गुरगुहारश्मि :પૂર્વપક્ષ:- દેશપાર્થસ્થ આ પ્રમાણે જાણવો શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ અથવા રાજપિંડ, નિત્યપિંડ અથવા અગ્રપિંડને જે નિષ્કારણ વાપરે. કુલની નિશ્રાએ વિચરે, કારણ વગર સ્થાપનાકુળોમાં પ્રવેશ કરે, સંખડી વગેરેને જોતો જાય, ગૃહસ્થોનો સંસ્તવ કરે.
આ પ્રમાણે આવશ્યકનિયુક્તિની વૃત્તિમાં કહેલું દેશપાર્થસ્થનું લક્ષણ પ્રસિદ્ધ જ છે ને? તેમાં પૂછવાનું શું? હવે ઉત્તરપક્ષી જવાબ આપે છે કે –
-80 ननु एतत्सर्वं समुदितं तल्लक्षणं पृथक् पृथग् वा, नैतावत् पृथक् पृथक्, एवं हि स्थूलभद्रादीनामपि कोशागृहस्थितौ चतुर्मासीं यावत् तद्गृह एवाहारग्रहणेन शय्यातरपिण्डदोषाद्देशपार्श्वस्थत्वप्रसङ्गः ।
यदुक्तं आवश्यकबृहवृत्तौ योगसंग्रहेषु - "थूलभद्दसामीवि तत्थेव गणियाघरे भिक्खं गेण्हइ" इति । १. 'पार्श्वस्थप्रसङ्ग' इति A-प्रतपाठः । २. पूर्वमुद्रिते लुप्तो 'वि' इति पाठः ।
- गुरगुरश्मि -- ભાવાર્થ - ઉત્તરપક્ષ - અરે! આ બધાં સમુદિતપણે તેનાં લક્ષણ છે? કે જુદા જુદા? જુદા જુદા તો ન કહેવાય, કારણ કે આવું હોવામાં કોશાના ઘરે રહેતાં ચાર મહિના સુધી તેના ઘરે જ આહાર લેવા દ્વારા તો સ્થૂલભદ્ર વગેરેને પણ શય્યાતરપિંડનો દોષ લાગવાથી દેશપાર્થસ્થ માનવાનો પ્રસંગ આવશે ! આવશ્યકબૃહદ્રવૃત્તિમાં યોગસંગ્રહ-અધિકારમાં જણાવ્યું છે કે- “સ્થૂલભદ્રસ્વામી પણ ત્યાં જ ગણિકાના ઘરે ભિક્ષાલે છે.”
- - - - - છેઆ બંને ગાથાઓનો વિસ્તારથી અર્થ, પૂર્વે પાર્થસ્થાના સ્વરૂપનિર્દેશ વખતે બતાવ્યો છે જ..
-
-
-
-