________________
गुर्जरविवेचनसमन्विता
१३१
अज्ज वि तित्रपइन्ना गरुयभरुव्वहणपच्चला लोए । दीसंति महापुरिसा अक्खंडियसीलपन्भारा ॥१७९॥ अज्ज वि तवसुसियंगा तणुअकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो वम्महहिययं वियारंता ।।१८०।। अज्ज वि दयसंपन्ना छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा विगहविरत्ता सुईजुत्ता ।।१८१।। अज्जवि दयखंतिपइट्ठियाइं तवनियमसीलकलियाई । विरलाइं दूसमाए दीसंति सुसाहुरयणाई ।।१८२।। इय जाणिऊण एयं मा दोसं दूसमाइ दाऊण । धम्मुज्जमं पमुच्चह अज्जवि धम्मो जए जयइ ।।१८३।।
– ગરણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ- (૧) આજે વર્તમાનકાળમાં પણ ‘કમ મને ! સીમાફ' ઇત્યાદિરૂપે) તીર્ણપ્રતિજ્ઞા=પ્રતિજ્ઞાનું વહન કરનારા, (સુવિહિત સંયમાચારોના) મોટા ભારને વહન કરવામાં પ્રત્યલ-સમર્થ, અખંડિત એવા શીલના પ્રાશ્મારવાળા (=બ્રહ્મચર્યમાં ક્ષોભન પામનારા), અને એટલે જ મહાપુરુષ બનેલા એવા જીવો લોકમાં દેખાય છે.. (દર્શનશુદ્ધિપ્રકરણ-શ્લોક ૧૭૯)
(૨) જગમાં તપથી શોષાયેલા શરીરવાળા, પાતળા કષાયવાળા, જીતાયેલી ઇન્દ્રિયવાળા, ધીર (=ભૂખ વગેરે પરિષહોને સમતાથી સહન કરનારા) મન્મથના હૃદયનું વિદારણ કરનારા (=વેદોદયનું મૂળકારણ સંકલ્પ-વિકલ્પોને ઉખેડી નાંખનારા) એવા સાધુઓ આજે પણ દેખાય છે. (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૦)
(૩) દયાળુ , છ જવનિકાયના સંયમમાં (છ જીવનિકાયને રક્ષણ કરવામાં) ઉદ્યમશીલ, વિકથાઓથી વિરક્ત થયેલા, શ્રુતિ-સ્વાધ્યાયથી યુક્ત એવા તપસ્વીગણો-સાધુઓ આજે પણ દેખાય છે.. (દર્શનશુદ્ધિ-પ્રકરણ શ્લોક-૧૮૧)
(૪) દુઃષમાકાળમાં વિરલ વિભૂતિરૂપ, દયા અને ક્ષમામાં પ્રતિષ્ઠિત ( દયાદિને પાલન કરવામાં સ્થિર રહેલા), તપ, નિયમ (ગદ્રવ્યાદિને આશ્રયીને અભિગ્રહો) અને બ્રહ્મચર્ય – આ બધાથી યુક્ત એવા સુવિહિત સાધુઓરૂપી રત્નો આજે પણ દેખાય છે. (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૨)
(૫) રૂચ=આ પ્રમાણે, gi>આને-દુઃષમા કાળમાં પણ ચારિત્રનાં અસ્તિત્વને જાણીને, (હે ભવ્ય-પુરુષો !) દુઃષમાને દોષ આપીને (અર્થાત્ “આ અવસર્પિણીનો પાંચમો આરો–દુઃષમાકાળ ચારિત્રને પ્રતિકૂળ છે, આ કાળમાં ચારિત્ર પાળી શકાય જ નહીં” એમ કાળને દોષ આપીને)