________________
આગમથી પણ અકાય વગેરે સ્થાવરોનો આભોગ શક્ય..
સૂક્ષ્મ અને સ્થૂલત્રસની વિરાધના અશક્યપરિહારરૂપે સમાન જ-ઉ૦.. કર્મબંધ વધ્યજીવની સ્થૂલતા કે સૂક્ષ્મતામાત્રને સાપેક્ષ નથી. આભોગપૂર્વકની આપવાદિક હિંસા દુષ્ટ બની જવાની આપત્તિ..
છતી વિરાધનાએ પણ સંયમરક્ષામાં અધ્યાત્મશુદ્ધિ એ જ હેતુ, અનાભોગ નહિ. સંયમપરિણામની રક્ષામાં વર્જનાભિપ્રાય એ હેતુ-પૂ. જીવઘાતાદિમાં વર્જનાભિપ્રાય એ ઉપાધિ-પૂ..... વર્જનાયુક્ત જીવવિરાધના પ્રતિબંધકાભાવરૂપ નિર્જરાનો હેતુ-પૂ.. નિશ્ચયનયે વિરાધના નિર્જરાનો હેતુ જ નથી-ઉ......
આપવાદિક વિરાધનામાં અનાભોગ કે વર્જનાભિપ્રાય હોતો નથી-ઉ. બંધહેતુ નિર્જરાહેતુ શી રીતે બને ? નયવિચારણા.. ઐદપર્ય અંગે ઉપદેશપદગત પ્રરૂપણા જીવઘાતપરિણામને નિર્જરાહેતુ માનવાની આપત્તિ..
વિરાધનાનું હિંસાપરિણામજન્યત્વ સ્વરૂપ વર્જના૦ થી દૂર થાય-પૂર્વ.. હિંસાપરિણામજન્યત્વને વિરાધનાનું સ્વરૂપ કહેવું એ મુગ્ધપ્રતારણ-ઉ.. વર્જના૦ રૂપ ઉપાધિશૂન્ય વિરાધના જ નિર્જરાપ્રતિબંધક-પૂર્ણ... વર્ષના વિરાધનાના કયા સ્વરૂપને દૂર કરી ઉપાધિ બને?.. સર્વત્ર વિશિષ્ટનિર્જરા પ્રત્યે આજ્ઞાશુદ્ધભાવ એ સ્વતંત્ર કારણ. સ્વતંત્ર કારણને ઉત્તેજક માનવામાં દોષ..
જીવોનો અનાભોગ હોય તો જળપાનમાં મૂલ પ્રાયશ્ચિત્ત ન આવે. પાણી પીવામાં અને ઉતરવામાં પ્રાયશ્ચિત્તભેદ કેમ ? વિચારણા.. આભોગ – અનાભોગ શું છે?..
ગીતાર્થમાં વિરાધનાની જાણકારીનો પૂર્વપક્ષીકૃત સ્વીકાર. છતી વિરાધનાએ જળવાતી નિર્દોષતાનો હેતુ : આશયશુદ્ધિ હિંસ અનેઅહિંગ્નપણાની વ્યવસ્થા..
અનાભોગને નિર્દોષતાની જાળવણીનો હેતુ માનવામાં આપત્તિઓ. વિરાધનાનો આભોગ માનવામાં દેશવિરતિની આપત્તિ-નિરાકરણ.. ૧૮૦૦૦ શીલાંગો અને નિશ્ચયનયમત...
૧૮૦૦૦ શીલાંગો અંગે વ્યવહારનયમત.
શીલની અખંડિતતામાં અપેક્ષા ભાવવિરતિની, નહિ કે બાહ્યપ્રવૃત્તિની....
૭૨
૭૪
૭૫
૭૭
७८
૭૯
८०
૮૧
૮૨
૮૩
૮૪
૮૫
૮૭
८८
૮૯
૮૯
૮૯
૯૦
૯૦
૯૨
૯૩
૯૪
૯૫
૯૬
૯૭
૯૯
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪