________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર
૨૫૭ ‘से किं तं खीणकसायवीयरायचरित्तायरिआ? खीणकसायवीयरागचरित्तायरिआ दुविहा पन्नत्ता । तंजहा - छउमत्थखीणकसायवीयरायचरित्तायरिया य केवलीखीणकसायवीयरायचरित्तायरिया य' इत्यादि । यदि चैतामागमबाधामुल्लध्यापि भाविनि भूतवदुपचारः' इति न्यायाद् द्वादशे गुणस्थाने कथञ्चित्केवलित्वमभ्युपगम्यते, तर्हि चरमशरीरिणि प्रथमादिगुणस्थानवर्तिनि क्षपकश्रेण्यारूढे वा सप्तमादिगुणस्थानवर्तिनि तदभ्युपगन्तव्यं स्यात् । किञ्च क्षीणमोहस्य केवलित्वविवक्षा केनापि न कृतेति कथं भवता कर्त्तव्या? न हि स्वल्पकालभाविकेवलज्ञानस्यापि छद्मस्थस्य केवलित्वविवक्षा कर्तुं युज्यते । अत एव 'छ ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ, ण पासइ । तं जहा-धम्मत्थिकायं १ अधम्मत्थिकायं २ आगासं ३ जीवं असरीरपडिबद्धं ४ परमाणुपोग्गलं ५ सदं ६ । एताणि चेव उप्पण्णणाणदंसणधरे अरहा जिणे जाव सव्वभावेणं जाणति पासति तं जहा धम्मत्थिकायं जाव सदं जाणति' इत्यादि स्थानाङ्गसूत्रे । 'इह छद्मस्थो विशिष्टावध्यादिविकलो न त्वकेवली, यतो यद्यपि धर्माधर्माकाशान्यशरीरजीवं च परमा
“તે ક્ષણકષાયવીતરાગચારિત્રાર્થ શું છે? ક્ષણકષાયવીતરાગચારિત્રઆર્ય બે પ્રકારે છેઃ છદ્મસ્થક્ષીણકષાયવીતરાગચારિત્રઆર્ય અને કેવલી ક્ષીણકષાયવીતરાગચારિત્રઆર્ય.” ઇત્યાદિ. આ આગમથી થતી બાધાને ઉલ્લંઘીને પણ જો ભાવિમાં ભૂતનો ઉપચાર કરવાના ન્યાયથી બારમાં ગુણઠાણે કથંચિત્ કેવલિત્વ માનવું હોય તો એ ન્યાયથી પ્રથમાદિ ગુણઠાણામાં રહેલા ચરમશરીરીમાં કે ક્ષપકશ્રેણિ માંડનારા અપ્રમત્તાદિગુણઠાણે રહેલા જીવમાં પણ તે માનવું પડશે કેમ કે તેઓ પણ નજીકના ભવિષ્યમાં કેવલી બનવાના છે.) વળી ક્ષણમોહ જીવની કેવલી તરીકે વિવક્ષા તો કોઈએ કરી નથી તો તમે પણ શી રીતે કરી શકો? સ્વલ્પકાળમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર પણ છદ્મસ્થની કેવલી તરીકે વિવક્ષા કરવી ઘટતી તો નથી ! તેથી જ સ્થાનાંગસૂત્રમાં જે કહ્યું છે કે “છબસ્થો છ સ્થાનોને સર્વભાવે જાણતા નથી કે જોતા નથી. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, શરીર સાથે નહિ જોડાયેલા જીવ, પરમાણુપુદ્ગલ અને શબ્દ. આ જ છએ ચીજોને ઉત્પન્ન થયેલ (કેવલ) જ્ઞાન-દર્શનને ધારણ કરનાર અરિહંત કેવલી સર્વભાવે
छ भने शुभेछ. ते ७ वस्तुमी मा - मास्तिय वगेरे यावत् शहने छे....' तेनावृत्तिमा કહ્યું છે કે “અહીં છદ્મસ્થ તરીકે વિશિષ્ટ અવધિ વગેરેથી શૂન્ય જીવ લેવો, નહિ કે અકેવલી કેવલી ભિન્ન સર્વજીવો. કેમ કે કેવલીભિન્નજીવ તરીકે તો પરમાવધિવાળો જીવ પણ આવે છે, જો કે ધર્માસ્તિકાય, १. अथ किं तत् क्षीणकषायवीतरागचारित्रार्याः ? क्षीणकषायवीतरागचारित्रार्या द्विविधाः प्रज्ञप्ताः। तद्यथा - छद्मस्थक्षीणकषायवीत
रागचारित्रार्याश्च केवलिक्षीणकषायवीतरागचारित्रार्याश्च। २. षट् स्थानानि छद्मस्थः सर्वभावेन न जानाति न पश्यति, तद्यथा - धर्मास्तिकायं, अधर्मास्तिकायं, आकाशं, जीवमशरीरप्रतिबद्धं,
परमाणुपुद्गलं, शब्दम् । एतान्येवोत्पन्नज्ञानदर्शनधरोऽर्हन् जिनो यावत्सर्वभावेन जानाति पश्यति, तद्यथा-धर्मास्तिकायं यावत् शब्दं जानाति।
-
-
-
-
-
-
-