SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૭ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર પરીક્ષાવાં પ્રવેશ તિ ન ત પક્ષત્ર, માદર (સર્વ. શ. ૮) - छउमत्थो पुण केवलिकप्पो अपमत्तसंजओ णेओ । सो विअ संजमजोगे उवउत्तो सुत्तआणाए ।। त्ति । लिड्गानि च तत्र पञ्चमहाव्रतातिक्रमापवादानाभोगविषयसप्तस्थानप्रतिपादितानि द्रव्यप्राणातिपातादिरूपाण्येव ग्राह्याणि, न तु भावप्राणातिपातादिरूपाण्यपि, तेषां छद्मस्थज्ञानाऽगोचरत्वेन लिङ्गत्वाभावाद्, लिङ्गं हि छद्मस्थज्ञानहेतवे प्रयुज्यते, तच्च ज्ञातमेव ज्ञापकं, नाऽज्ञातमपीति । तानि च मोहनीयाऽविनाभावीनि यावदुपशान्तवीतरागं भवन्ति, न परतोऽपि, तत ऊर्ध्वं મોદનીયસત્તાવા ગણમાવાન્ ા સાદ (સર્વ. શ. ૭) - छउमत्थनाणहेऊ लिंगाई दव्वओ ण भावओ । उवसंतवीयरायं जा तावं ताणि जाणाहिं ।। ति । नन्वपूर्वादिषु पञ्चसु गुणस्थानकेषु चतस्रोऽपि भाषा भवन्तीति कर्मग्रन्थे भणितं, तथा च सिद्धं क्षीणमोहस्यापि मृषाभाषणं, तच्च छद्मस्थत्वावबोधकं लिङ्गमेव, तत्कथमुच्यते छद्मस्थ અપેક્ષા હોવી સંગત બને છે. આવા સ્વરૂપ વિનાના, નિદ્રાવિકથાદિરૂપ પ્રમાદવાળા જીવ અંગે તો છબસ્થપણાનો સંશય જ રહેતો ન હોવાથી લિંગ દ્વારા પરીક્ષા કરવાનો પ્રશ્ન રહેતો નથી, તેથી એને પક્ષ તરીકે ન લેવો. કહ્યું છે કે (સર્વજ્ઞ શ. ૮) “છસ્થ તરીકે પણ કેવલી જેવો અપ્રમત્ત સંયત લેવો. વળી તે પણ સૂત્રાજ્ઞા મુજબ સંયમયોગમાં ઉપયુક્ત હોય તેવો જાણવો.” વળી આવા પક્ષમાં, પ્રાણાતિપાત વગેરે રૂપ પાંચ મહાવ્રતોના અતિક્રમ, અપવાદ સેવન અને અનાભોગવિષયક જે સાત સ્થાનો લિંગ તરીકે કહ્યા છે તે પણ દ્રવ્યપ્રાણાતિપાત વગેરે રૂપ જ જાણવા, નહિ કે ભાવપ્રાણાતિપાત વગેરે રૂપ પણ, કેમ કે માત્ર ભાવપ્રાણાતિપાત વગેરે અનુમાન કરનાર છબસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોવાથી લિંગ બની શકતા નથી. તે પણ એટલા માટે કે છબસ્થને અનુમિતિરૂપ જ્ઞાન થાય એ માટે લિંગનો પ્રયોગ થાય છે. અને તે તો સ્વયં જ્ઞાન હોય તો જ સાધ્યનું અનુમિતિરૂપ જ્ઞાન કરાવે છે, સ્વયં અજ્ઞાત રહેલું નહિ. ભાવપ્રાણાતિપાત વગેરે છબસ્થ એવા અનુમાતાને અજ્ઞાત રહેતા હોવાથી તેના માટે લિંગરૂપ પણ બનતા નથી. માટે દ્રવ્યપ્રાણાતિપાત વગેરે જ અહીં લિંગરૂપ જાણવા. અને તો મોહનીયકર્મને અવિનાભાવી હોઈ ઉપશાન્તવીતરાગ ગુણઠાણા સુધી હોય છે, તે પછી નહિ, કારણ કે ત્યાં મોહનીયની સત્તાનો પણ અભાવ હોય છે. કહ્યું છે કે (સ. શ. ૭) “છદ્મસ્થના જ્ઞાનના હેતુભૂત લિંગ તરીકે દ્રવ્યથી પ્રાણાતિપાતાદિને જાણવા, ભાવથી નહિ. તે લિંગો ઉપશાન્ત વીતરાગ સુધી હોય છે તે જાણો.” શંકાઃ “અપૂર્વકરણાદિ પાંચ (૮થી ૧૨) ગુણઠાણાઓમાં ચાર (સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર) ભાષાઓ હોય છે એવું કર્મગ્રન્થમાં કહ્યું છે. તેથી “ક્ષીણમોહ ગુણઠાણે પણ મૃષાભાષણ હોય છે એ १. छद्मस्थः पुनः केवलिकल्पोऽप्रमत्तसंयतो ज्ञेयः । सोऽपि च संयमयोगे उपयुक्तः सूत्राज्ञया । २. छद्मस्थज्ञानहेतवो लिङ्गानि द्रव्यतो न भावतः। उपशान्तवीतरागं यावत्तावत्तानि जानीहि ।।
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy