SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૧૩ नास्ति दोष:, प्रत्युत शय्यातरस्य महालाभ इति । आदिशब्दात्स्थापनाकुलेष्वपि प्रविशतो नास्ति दोषः, प्रत्युत भिक्षाशुद्धिरित्यादि ग्राह्यम् । पलिअंकत्ति, पर्यङ्कादिषु मत्कुणादिरहितेषु परिभुज्यमानेषु न कोऽपि दोष:, प्रत्युत भूमावुपविशतो लाघवादयो दोषाः । निसेज्जासेवणत्ति गृहिनिषद्यायां न दोषः, प्रत्युत धर्मकथाश्रवणेन लाभ इति । गिहिमत्तेत्ति, गृहिमात्रके भोजनं कस्मान्न क्रियते ? न ह्यत्र दोषः, प्रत्युत सुन्दरपात्रोपभोगात् प्रवचनानुपघातलक्षणोऽन्यपात्रभारावहनलक्षणश्च गुण इति । निग्गंथिचेट्टणाइत्ति, निर्ग्रन्थीनामुपाश्रयेऽवस्थानादौ को दोषः ? यत्र तत्र स्थितेन शुभं मनः प्रवर्त्तितव्यं, तच्च स्वायत्तमिति । तथा मासकल्पस्य प्रतिषेधस्तेन क्रियते, यदि दोषो न विद्यते तदा परतोऽपि तत्र स्थेयमिति ।। ५ ।। चारेत्ति, चारश्च चरणं गमनमित्यर्थस्तद्विषये ब्रूते - वृष्ट्यभावे चातुर्मासकमध्येऽपि गच्छतां को રોષઃ? કૃતિ) તથા વેરન્નત્તિ, વૈરાગ્યેડપિ ભૂતે-સાધવો વિજ્ઞાાં ર્વન્તુ, પરિત્યરું હિ તેઃ શરીર, सोढव्याः खलु साधुभिरुपसर्गा इति । पढमसमोसरणं - वर्षाकालस्तत्र ब्रूते - किमिति प्रथमसमवसरणे शुद्धं वस्त्रादि न ग्राह्यम् ? द्वितीयसमवसरणेऽपि ह्युद्गमादिदोषशुद्धमिति गृह्यते, तत्कोऽयं विशेष: ? इति । तह णिइएसुत्ति, तथा नित्येषु = नित्यवासिषु प्ररूपयति-नित्यवासे न दोषः, प्रत्युत કે- “શય્યાતરપિંડ લેવામાં કોઈ દોષ નથી, ઊલટો શય્યાતરને ભાવોલ્લાસવૃદ્ધિ વગેરે મહાલાભ છે.” ‘આદિ’ શબ્દથી – ‘‘સ્થાપનાકુલોમાં જવામાં પણ દોષ નહિ, કિન્તુ ભિક્ષાશુદ્ધિ વગેરે ગુણો છે.” ઇત્યાદિ પ્રરૂપણા જાણવી. માંકડ વગેરેથી રહિત પલંગાદિ વાપરવામાં કોઈ દોષ નથી, ઊલ્ટું ભૂમિ પર બેસવામાં જ લઘુતા થવી વગેરે દોષો છે. ગૃહસ્થના આસનાદિ પર બેસવામાં પણ દોષ નહિ, કિન્તુ ધર્મકથા સંભળાવવા દ્વારા લાભ જ છે. ગૃહસ્થના ભાજનમાં ભોજન શા માટે ન કરવું ? એમાં કોઈ દોષ તો નથી, પણ સુંદરપાત્રનો ઉપભોગ જોઈ ઇતરો તરફથી પ્રવચનનો ઉપઘાત ન થવાનો તથા બીજા પાત્રનું ભારવહન ન કરવાનો ગુણલાભ છે. સાધ્વીઓના ઉપાશ્રયમાં અવસ્થાનાદિ કરવામાં કોઈ દોષ નથી, જ્યાં ત્યાં પણ મનને શુભ રાખવાનું હોય છે, અને એ તો સ્વાધીન જ હોઈ ગમે ત્યાં રાખી શકાય છે. તથા તેના વડે (યથાછંદવડે) ‘જો નુકશાન ન હોય તો મહિના કરતાં વધુ પણ રહેવું જોઈએ' ઇત્યાદિ રૂપે માસકલ્પનો નિષેધ કરાય છે. (૫) ચાર=ગમન, ચોમાસામાં વરસાદ ન હોય તો ગમન વિહાર કરવામાં શું વાંધો છે ? વૈરાજ્ય=વિરુદ્ધરાજ્યો, તેમાં પણ સાધુઓએ વિહાર કરવો જોઈએ. કદાચ જાસૂસ વગેરેની શંકાથી પકડાઈ જાય અને મારપીટ થાય તો પણ કોઈ દોષ નથી, કેમકે તેઓએ શરીરનો તો ત્યાગ કર્યો છે તેમજ સાધુઓએ ઉપસર્ગો તો સહન કરવાના હોય જ છે. પ્રથમ સમવસરણ એટલે ચોમાસું, તેમાં શુદ્ધ વસ્ત્રાદિ શા માટે ન લેવા ? શેષકાળમાં પણ જો ઉદ્ગમાદિદોષથી શુદ્ધ હોઈ વસ્ત્રગ્રહણ થાય છે તો ચોમાસામાં શો ભેદ છે કે ઉદ્ગમાદિશુદ્ધ વસ્ત્ર ન લેવાય ? એમ નિત્યવાસમાં દોષ નથી, ઊલટું વિહારાદિનો સમય
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy