SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારમણનો વિચાર यत्तु - "अत्थेगइआ' इत्यादिसूत्रमभव्यविशेषमधिकृत्यावसातव्यं, तद्व्यञ्जकं त्वन्ते निर्वाणाऽभणनमेव ।" इति परेणोच्यते तदसत्, अन्ते निर्वाणाभणनादीदृशसूत्राणामभव्यविशेषविषयत्वे 'असंवुडे णं अणगारे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठितिआओ दीहकालठितिआओ पकरेइ, मंदाणुभागाओ तिव्वाणुभागाओ पकरेइ, अप्पपदेसग्गाओ बहुप्पदेसग्गाओ पकरेइ । आउयं च णं कम्मं सिअ बंधइ सिअ णो बंधइ, असायवेअणिज्जं च णं कम्मं भुज्जो भुज्जो उवचिणाइ, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारमणुपरिअट्टइ ।' 'कोहवसट्टे णं भंते जीवे किं बंधइ? किं पकरेइ? किं चिणाइ? किं उवचिणाइ? संखा! कोहवसट्टे णं जीवे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ, एवं जह पढमसए असंवुडस्स अणगारस्स जाव अणुपरिअट्टइ । माण શંકાઃ “પ્રત્યે મા....” સૂત્રમાં અંતે મોક્ષગમનની વાત કરી નથી. તેના પરથી જણાય છે કે એ સૂત્ર દેવકિલ્બિષિકના અપરિમિત ભવવાળા જીવો રૂપ વિશેષને જણાવતું નથી, પણ અભવ્ય જીવો રૂપ વિશેષને જણાવે છે તેથી પરિમિત ભવવાળા જીવો તેના ઇતરવિશેષરૂપ બનતા નથી, કિન્તુ ભવ્ય જીવો જ ઇતરવિશેષરૂપ બને છે. માટે સામાન્ય અભિધાયક એવું ‘નાવ વત્તારિ...' સૂત્ર પરિમિત ભવવાળા જીવોના તાત્પર્યવાળું બનતું નથી, કિન્તુ ભવ્ય જીવો રૂપ છેતરવિશેષના તાત્પર્યવાળું બને છે. (મોક્ષગમનની વાત ન હોવા માત્રથી સૂત્ર અભવ્યવિષયક ન બની જાય) સમાધાનઃ આ શંકા અયોગ્ય છે, કારણ કે અંતે મોક્ષગમનની વાત ન કરી હોવા માત્રથી જો સૂત્ર અભવ્યરૂપ વિશેષ વિષયવાળું બની જતું હોય તો તો આ નીચે દર્શાવેલું સૂત્ર (ભગ. શ. ૧૨ ઉ. ૧) પણ તેવું બની જવાની આપત્તિ આવે. “સંવરતારોમાં નહિ રહેલ અણગાર આયુવર્જિત સાત કમને શિથિલ બાંધેલા હોય તેને દઢ કરે છે. અલ્પસ્થિતિવાળા બાંધેલા હોય તો તેને દીર્ઘસ્થિતિવાળા કરે છે, મંદરસવાળા બાંધેલા હોય તેને તીવ્રરસવાળા કરે છે. અલ્પદલિકવાળાને બહુદલિકવાળા કરે છે. આયુષ્યકર્મ કદાચ બાંધે-કદાચ ન બાંધે. અશાતાવેદનીયકર્મને વારંવાર પુષ્ટ કરે છે. અનાદિ-અનવદગ્ર દિર્ઘમાર્ગરૂપ ચાતુરંત સંસાર કાંતારમાં રખડે છે.” “હે ભગવન્! ક્રોધવશાર્ત જીવ શું બાંધે છે? શું કરે છે? શેનો ચય કરે છે? શેનો ઉપચય કરે છે? શંખ ! ક્રોધપીડિત જીવ આયુવર્જિત સાત કર્મોને શિથિલા બાંધેલા હોય તેને દઢ કરે છે... ઇત્યાદિ પ્રથમ શતકમાં કહેલ અસંવૃત્ત અણગાર મુજબ જાણવું... - - - - - - - - - -- - -- - - -- १. असंवृत्तोऽनगारः आयुर्वर्जाः सप्ता कर्मप्रकृतीः शिथिलबन्धनबद्धा दृढबन्धनबद्धाः प्रकरोति, हुस्वकालस्थितिका दीर्घकालस्थितिकाः प्रकरोति, मन्दानुभागास्तीव्रानुभागाः प्रकरोति, अल्पप्रदेशाग्रा बहुप्रदेशाग्राः प्रकरोति । आयुश्च कर्म स्याद्बध्नाति स्यान्न बध्नाति, अशातावेदनीयं च कर्म भूयो भूय उपचिनोति अनादिकं चानवदनं दीर्घाध्वं चातुरंतसंसारकान्तारमनुपरिवर्ते।' 'क्रोधवशालॊ भदन्त ! जीवः किं बध्नाति? किं प्रकरोति ? किं चिनोति ? किमुपचिनोति ? शंख ! क्रोधवशात्तॊ जीवः आयुर्वर्जाः सप्तकर्मप्रकृती: शिथिलबन्धनबद्धा एवं यथा प्रथमशतके असंवृतस्यानगारस्य यावदनुपरिवर्तते। मान
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy