________________
૨૭૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦
जाव देवाउअं किच्चा देवेसु उववज्जइ? गोअमा! एगंतपंडिअस्स णं मणुस्सस्स केवलमेव दो गतीओ पण्णत्ताओ, तं. अंतकिरिया चेव कप्पोववत्तिया चेव, से तेणटेणं गोअमा! जाव देवाउअं किच्चा देवेसु उववज्जइत्ति ।।' अत्र हि यावच्छब्दस्य न गणसम्बन्ध्याद्यन्त्यपदविशिष्टतयैव पूर्वप्रकान्तवाक्यार्थवाचकत्वं, किन्तु स्वसम्बन्थ्यन्त्यपदोपसन्दानादेव, तद्वदिहापि 'चत्वारि पञ्च' इत्यादिस्वसम्बन्धिपदोपसन्दानाद् यावच्छब्दस्य पूर्वप्रक्रान्तवाक्यार्थवाचकत्वे न किञ्चिद्बाधकमिति युक्तं पश्यामः । किञ्च - सूत्रे द्योतकरचनारूपमपि यावत्पदं दृश्यते । यथा स्कन्दकाधिकारे (श.२ उ.१) 'भावओ णं सिद्धे अणंता नाणपज्जवा अणंता दंसणपज्जवा जाव अणंता अगुरुअलहुपज्जवा' इत्यत्र । न ह्यत्र गणमध्यस्थस्यान्यस्यार्थस्य परामर्शो यावच्छब्देन कर्तुं शक्यते, यतोऽसौ गणस्तावदीत्थमुपदर्शितः 'भावओ णं जीवे अणंता नाणपज्जवा अणंता दंसणपज्जवा अणंता चरित्तपज्जवा अणंता गुरुअलहुअपज्जवा अणंता अगुरुअलहुअपज्जवत्ति' । तत्र ज्ञानदर्शनपर्यायाः सिद्धस्य साक्षादेवोक्ताः, चारित्र
ઉત્પન્ન થતો નથી, દેવાયું બાંધી દેવમાં ઉત્પન્ન થાય છે. હે ભદંત ! આવું કેમ કહો છો કે યાવત દેવાયુ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે? ગૌતમ ! એકાન્ત પંડિત મનુષ્યની માત્ર બે જ ગતિ હોય છે. અંતક્રિયા (સિદ્ધિગતિ) કે કલ્પોપપત્તિ(વૈમાનિક દેવલોક). આવું હોવાથી ગૌતમ! એમ કહેવાય છે કે થાવત્ દેવાયું બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે.”
અહીં યાવત્ શબ્દ નરકાયુ વગેરેના ગણસંબંધી આદ્ય અને અંત્ય એ બંને પદથી વિશિષ્ટ બનીને પૂર્વપ્રસ્તુત એવા “નરકાયુને બાંધીને નરકમાં ઉત્પન્ન થતો નથી' ઇત્યાદિ વાક્યર્થનો વાચક બન્યો નથી, કિન્તુ, સ્વસંબંધી દેવાયું બાંધી...” ઇત્યાદિરૂપ અંત્યપદના સંનિધાનથી જ તેવો બન્યો છે. તેમ પ્રસ્તુતમાં પણ “ચાર-પાંચ' ઇત્યાદિરૂપ સ્વસંબંધી પદના સંનિધાનથી “યાવત’ શબ્દ પૂર્વપ્રસ્તુત વાક્યર્થનો વાચક બને એમાં કોઈ વાંધો નથી એવું અમને યોગ્ય લાગે છે.
ધોતકરચનારૂપ થાવ' શબ્દ પણ પ્રસિદ્ધ) વળી સૂત્રમાં વાક્યર્થના દ્યોતક તરીકે પણ યાવત’ શબ્દનો પ્રયોગ થાય છે, જેમકે ભગવતીસૂત્રમાં સ્જદક અધિકારમાં કહ્યું છે કે “ભાવને આશ્રીને વિચારીએ તો.. સિદ્ધમાં અનંતા જ્ઞાનપર્યાયો, અનંતા દર્શનપર્યાયો યાવત્ અનંત અગુરુલઘુપર્યાયો હોય છે. અહીં ગણમાં વચમાં રહેલા બીજા કોઈ પદાર્થનો “યાવત્' શબ્દથી ઉલ્લેખ થઈ શકતો નથી, કારણ કે તે ગણ આવો દેખાડાયો છે. “ભાવને આશ્રયીને
१. यावद् देवायुः कृत्वा देवेषूत्पद्यते ? गौतम ! एकान्तपण्डितस्य मनुष्यस्य केवल एव द्वे गती प्रज्ञप्ते, तद्यथा-अन्तक्रियैव
कल्पोपपत्तिरेव। अथ तेनार्थेन गौतम ! यावद्देवायुः कृत्वा देवेषूत्पद्यते। २. भावतः सिद्धेऽनन्ता ज्ञानपर्यवा अनन्ता दर्शनपर्यवा यावदनन्ता अगुवलघुपर्यवाः । ३. भावतो जीवेऽनन्ता ज्ञानपर्यवा अनन्ता दर्शनपर्यवा अनन्ताश्चारित्रपर्यवा अनन्ता गुरुलघुकपर्यवा अनन्ता अगुर्वलघुकपर्यवाः ।