________________
धर्मपरीक्षा भाग-१ / गाथा-४०
व्याख्या - संविग्नो=भवभीरुर्गुरुः, अनुपदेशं = नञः कुत्सितार्थत्वेन कुत्सितोपदेशमागमबाधितार्थानुशासनं, न ददाति=परस्मै न करोति, तद्दाने संविग्नत्वहानिप्रसङ्गात् । किम्भूतः सन् ? इत्याह-दुर्भाषितमनागमिकार्थोपदेशं, कटुविपाकं=दारुणफलं = दुरन्तसंसारावहं मरीचिभवे महावीरस्येव, जानन् = अवबुध्यमानः । को हि पश्यन्नेवात्मानं कूपे क्षिपतीत्यादि । '
२४८ Co
तथा श्रावकदिनकृत्यवृत्तावप्युक्तं- 'विपरीतप्ररूपणा उन्मार्गदेशना । इयं हि चतुरन्तादभ्रभवभ्रमणहेतुर्मरीच्यादेरिवेति । '
धर्मरत्नप्रकरणसूत्रवृत्त्योरप्युक्तं -
अइसाहसमेयं जं उस्सुत्तपरूवणा कटुविवागा । जाणंतेहि वि दिज्जइ णिद्देस्सो सुत्तबज्झत्ये ।।१०१।।
‘ज्वलज्ज्वालानलप्रवेशकारिनरसाहसादप्यधिकमतिसाहसमेतद्वर्त्तते, यदुत्सूत्रप्ररूपणा = सूत्रनिरपेक्षदेशना, कटुविपाका=दारुणफला, जानानैः = अवबुध्यमानैरपि, दीयते = वितीर्यते, निर्देशो - निश्चयः, सूत्रबाह्ये = जिनेन्द्रानुक्ते, अर्थे= वस्तुविचारे । किमुक्तं भवति ?
दुब्भासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो ।
भमिओ कोडाकोडी सागरसरिणामधिज्जाणं ।। ( आ. नि. ४३८)
उस्सुत्तमायरंतो बंधइ कम्मं सुचिक्कणं जीवो ।
संसारं च पवड्डइ मायामोसं च कुव्वइ य ।। (उप. मा. २२१)
મરીચિના ભવમાં પ્રભુ મહાવીરનું વચન. આવું જાણતા સંવિગ્ન (સંસારભીરુ) ગુરુ અનુપદેશ=આગમબાધિત અર્થ કહેવા રૂપ કુત્સિત ઉપદેશ દેતાં નથી, કેમકે તેમ કરવામાં તેઓનું સંવિગ્નપણું જ ચાલ્યું જાય છે. એવો તો કોણ મૂરખ હોય કે જે દેખવા છતાં જાતને કૂવામાં જ પાડે.’ શ્રાવકદિનકૃત્યવૃત્તિમાં પણ કહ્યું છે કે “વિપરીત પ્રરૂપણા એટલે ઉન્માર્ગ દેશના. તે ચતુરંત વિશાળ ભવભ્રમણનો હેતુ બને છે જેમ કે મરીચિ વગેરેને.” ધર્મરત્નપ્રકરણ સૂત્ર (૧૦૧) અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે “ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરનાર પુરુષના સાહસ કરતાં પણ આ વધુ મોટું સાહસ છે કે જે ‘સૂત્રનિરપેક્ષદેશના રૂપ ઉત્સૂત્રપ્રરૂપણા દારુણવિપાક આપે છે' એવું જાણવા છતાં જિનાગમમાં નહિ કહેલ એવી પણ બાબતોમાં નિશ્ચયાત્મક વાતો કરાય છે. કહેવાનો ભાવ એ છે કે “(આવ. નિ. ૪૩૮) એક દુર્વચનના કારણે મરીચિ દુ:ખોનો સમુદ્ર પામ્યો. અને એક કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં ભમ્યો.” “ઉત્સૂત્રને આચરતો જીવ અત્યંત ચીકણા કર્મ બાંધે છે. સંસારને વધારે છે, તેમજ માયામૃષાવાદ કરે છે. (ઉપ.
१. अतिसाहसमेतद्यदुत्सूत्रप्ररूपणा कटुविपाका । जानानैरपि दीयते निर्देशः सूत्रबाह्यार्थे ॥
२. दुर्भाषितेनैकेन मरीचिर्दुःखसागरं प्राप्तः । भ्रान्तः कोटाकोटी सागरसदृग्नामधेयानाम् ॥
३. उत्सूत्रमाचरन् बध्नाति कर्म सुचिक्कणं जीवः । संसारं च प्रवर्धयति मायामृषां च करोति च ॥