________________
સકામ-અકામનિર્જરા વિચાર
૨૨૯
समयसारसूत्रवृत्योरप्येवमेवोक्तं (अ. ६) तथाहि - 'इदानीं निर्जरातत्त्वं निगद्यतेअणुभूअरसाणं कम्मपुग्गलाणं पडिसडणं णिज्जरा ।
अनुभूतरसानां=उपभुक्तविपाकानां, कर्मपुद्गलानां परिशटनं आत्मप्रदेशेभ्यः प्रच्यवनं, निर्जरा । अथ तस्या भेदावाह-'सा दुविहा पण्णत्ता सकामा अकामा य', सह कामेन='निर्जरा मे भूयाद्' इत्यभिलाषेण, न त्विहपरलोकादिकामेन युक्ता सकामा । अनन्तरोक्तकामवर्जिता त्वकामा । 'च'शब्दः समुच्चये, उपायात्स्वतोऽपि वा फलानामिव कर्मणां पाकस्य भावान्निर्जराया इदं द्वैविध्यमिति भावः । तत्राकामा केषामित्याह - 'तत्थ अकामा सव्वजीवाणं' निर्जराऽभिलाषिणां तपस्तप्यमानानां सकामनिर्जरेति वक्ष्यमाणत्वात् तद्व्यतिरिक्तानां सर्वेषां जीवानामकामा, कर्मक्षयलक्षणाभिलाषवर्जितत्वाद् ।।
एतदेव चतुर्गतिगतजन्तुषु व्यक्तीकुर्वन्नाह - तथाहि - एंगिदिआई तिरिआ जहासंभवं छेअभेअसीउण्हवासजलग्गिछुहापिवासाकसंकुसाईएहिं, नारगा तिविहाए वेअणाए, मणुआ छुहापिवासावाहिदालिद्दचारगणिरोहणाइणा, देवा पराभिओगकिब्बिसिअत्ताइणा असायावेअणिज्जं कम्ममणुभविउं पडि(रि)साडिंति, तेसिमकामणिज्जरा ।।
तथाहीति पूर्वोक्तस्यैवोपक्षेपे, छेदभेदशीतोष्णवर्षजलाग्निक्षुधापिपासाकशाङ्कुशादय एकेन्द्रियादिषु पञ्चेन्द्रियपर्यन्ततिर्यक्षु यथायोगं योज्याः । नारकाणां त्रिविधा वेदना क्षेत्रजाऽन्योन्योदीरितपरमाधार्मिकजनितस्वरूपा ।
આ બધા જીવોને અકામનિર્જરા હોય છે.” સમયસાર સૂત્ર (અ. ૬) અને તેની વૃત્તિમાં પણ આ પ્રમાણે ४ पुंछ. ते सात
હવે નિર્જરાતત્ત્વ કહેવાય છે. રસ ભોગવાઈ ગયેલા કર્મપુગલો આત્મપ્રદેશો પરથી ખરી પડવા એ નિર્જરા. હવે તેના ભેદો કહીએ છીએ. તે બે પ્રકારે સકામ અને અકામ. “મારા કર્મની નિર્જરા થાઓ.” એવી અભિલાષાથી યુક્ત પણ અહ-પરલોકાદિની ઇચ્છાથી શૂન્ય એવી નિર્જરા તે સકામ. ઉક્ત અભિલાષા વિનાની નિર્જરા તે અકામ. “ચ” સમુચ્ચય માટે. ફળોની જેમ કર્મ પણ ઉપાયથી કે સ્વતઃ પાકતા હોવાથી નિર્જરાના આ બે ભેદ પડે છે. તેમાં અકામ નિર્જરા કોને હોય? તે કહે છે – અકામ નિર્જરા બધા જીવોને હોય છે. નિર્જરાભિલાષી તપસ્વીઓને સકામનિર્જરા કહેવાની છે. તેથી તે સિવાયના બધા જીવોને, તેઓ કર્મક્ષયની અભિલાષા વિનાના હોઈ અકામનિર્જરા હોય છે. આ જ વાત ચારે ગતિના જીવોમાં વ્યક્ત રીતે દેખાડતાં સૂત્રકાર કહે છે – એકેન્દ્રિયથી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના જીવો - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - १. अनुभूतरसानां कर्मपुद्गलानां परिशाटनं निर्जरा। २. एकेन्द्रियादयस्तिर्यञ्चो यथासंभवं छेदभेदशीतष्णोवर्षाजलाग्निक्षुधापिपासाकशाङ्कशादिभिः, नारकास्त्रिविधया वेदनया, मनुजाः क्षुधा
पिपासाव्याधिदारिद्रयचातकनिरोधनादिना, देवाः पराभियोगकिल्बिषिकत्वादिनाऽशातावेदनीयं कर्मानुभूय परिशातयन्ति, तेषामकामनिर्जरा।