SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ – આરાધક-વિરાધક ચતુર્ભાગી तृतीयचतुर्थभगौ विवेचयति - तइए भंगे साहू सुअवंतो चेव सीलवंतो अ । उवयारा सड्डोवि य भवाभिणंदी चउत्थंमि ।।२९।। तृतीये भङ्गे साधुः श्रुतवांश्चैव शीलवांश्च । उपचारात् श्राद्धोऽपि च भवाभिनंदी चतुर्थे ।।२९।। तइए भंगेत्ति । श्रुतवाँश्चैव साधुस्तृतीयभङ्गे सर्वाराधकलक्षणे समवतारणीयः, उपरतत्वाद् भावतो विज्ञातधर्मत्वाच्च त्रिप्रकारस्यापि मोक्षमार्गस्याराधकत्वात्। श्राद्धोऽपि चोपचारात् तृतीयभङ्ग एव, देशविरतौ सर्वविरत्युपचारात् ज्ञानदर्शनयोश्चाप्रतिहतत्वात्। तत्र च चतुर्थे भने सर्वविराधकलक्षणे भवाभिनंदी क्षुद्रत्वादिदोषवान् देशतोऽप्यनुपरतो मिथ्यादृष्टिरिति ।।२९।। अत्र केचिद्वदन्ति-यो मिथ्यादृष्टिरन्यमार्गस्थः स सर्वविराधको भवतु, यस्तु जैनमार्गस्थः स भवाभिनन्द्यपि न तथा, व्यवहारस्य बलवत्त्वात् 'ववहारो वि हु बलवं' इति वचनप्रामाण्यादिति જ ધરાવે છે અને બંને અંશ રહિત જીવોમાં તો તે યોગ્યતાનો પણ અભાવ હોય છે” એવું જણાવવા પ્રસ્તુત ચતુર્ભગીની પ્રરૂપણા છે. આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી. ૨૮ ગ્રન્થકાર હવે ત્રીજા-ચોથા ભાંગાનું વિવેચન કરે છે – ગાથાર્થઃ ઋતવાનું અને શીલવાનું એવા સાધુ ત્રીજા ભાંગામાં આવે છે. ઉપચારથી શ્રાવકનો પણ તેમાં જ સમાવેશ જાણવો. ભવાભિનંદી જીવો ચોથાભાંગામાં અવતરે છે. - (ત્રીજા-ચોથો ભાંગો) શ્રુતવાનું શીલવાનું સાધુનો સર્વઆરાધક રૂપ ત્રીજા ભાંગામાં સમાવેશ કરવો, કેમ કે તે પાપથી ઉપરત હોઈ અને ધર્મનો ભાવથી જાણકાર હોઈ મોક્ષમાર્ગના ત્રણે અંશોનો આરાધક હોય છે. શ્રાવક પણ ઉપચારથી આ ભાંગામાં જ આવે છે, કેમ કે દેશવિરતિમાં ઉપચાર કરાયેલ સર્વવિરતિ અને મૌલિક જ્ઞાન-દર્શન તેનામાં હાજર હોય છે. સર્વવિરાધક રૂપ ચોથા ભાંગામાં ક્ષુદ્રતાદિ દોષયુક્ત અને પાપથી અંશતઃ પણ ન અટકેલ એવો ભવાભિનંદી મિથ્યાત્વી આવે છે. રા. આ અંગે કેટલાક વ્યાખ્યાતા કહે છે કે – જે મિથ્યાત્વી અન્યમાર્ગમાં રહેલ હોય તે ભલે સર્વવિરાધક હોય, પણ જે મિથ્યાત્વી જૈનમાર્ગમાં રહેલો હોય તે ભવાભિનંદી હોય તો પણ તેવો નથી, કેમકે વ્યવહાર પણ બળવાનું છે જ. તે પણ જિનોક્ત અનુષ્ઠાનોનું પાલન કરતો હોઈ વ્યવહારથી આરાધક - - - - - - - १. ववहारो वि हु बलवं जं वंदइ केवली वि छउमत्थं । आहाकम्मं भुंजइ सुअववहारं पमाणंतो॥ छाया : व्यवहारोऽपि खलु बलवान् यद्वन्दते केवल्यपि छद्मस्थम् । आधाकर्म भुञ्जते श्रुतव्यवहारं प्रमाणयन् ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy