SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વીની સુંદર-અસુંદર પ્રવૃત્તિની વ્યવસ્થા - क्त्वसंनिहितत्वाद् । अंत एव - ૧૦૯ . ‘भंवहेऊ नाणमेयस्स पायसोऽसप्पवित्तिभावेणं । तह तयणुबंधओ च्चिय तत्तेयरनिंदणाइओ ।।४४६।।' ‘ભવહેતુઃ=સંસારનિવમ્યનું, જ્ઞાનં શાસ્ત્રાભ્યાસનન્યો નોધ:, તસ્વ=મિથ્યાવૃષ્ટ:, થં? ત્યાહ - પ્રાયશો= बाहुल्येन, असत्प्रवृत्तिभावेन विपर्यस्तचेष्टाकरणात्तस्य । यदिह प्रायोग्रहणं तद् यथाप्रवृत्तकरणचरमविभागभाजां संनिहितग्रन्थिभेदानामत्यन्तजीर्णमिथ्यात्वज्वराणां केषाञ्चिद्दुःखितदयागुणवदद्वेषसमुचिताचारप्रवृत्तिसाराणां सुन्दरप्रवृत्तिभावेन व्यभिचारवारणार्थम् । तथेति हेत्वन्तरसमुच्चये, तदनुबन्धत एव = असत्प्रवृत्त्यनुबन्धादेव । कुतः ? इत्याह - तत्त्वेतरनिन्दनादितः, स हि मिथ्यात्वोपघातात्समुपात्तविपरीतरुचिः, तत्त्वं च सद्भूतदेवतादिकमर्हत्त्वादिलक्षणं निन्दति, इतरच्चातत्त्वं तत्कुयुक्तिसमुपन्यासेन पुरस्करोति ततस्तत्त्वेतरनिन्दनादितो दोषाद् भवान्तरेऽप्यसत्प्रवृत्तिरनुबन्धयुक्तैव स्याद्' इत्युपदेशपदवचनान्तरं ( श्लो. ४४६) अनुसृत्य 'अत्रानादिप्रवाहपतितस्य यथाप्रवृत्तकरणस्य चरमविभागः सम्यक्त्वप्राप्तिहेतुकर्मक्षयोपशमलक्षितावस्थाविशेषस्तद्वतां संनिहितग्रन्थिभेदानां स्वल्पकालप्राप्तव्यसम्यक्त्वानामत्यन्तजीर्णमिथ्यात्वज्वराणां सुन्दरप्रवृत्तिरिति भणनेन तद्व्यतिरिक्तानां तु सर्वेषामपि मिथ्यादृशामसुन्दरप्रवृत्तिरेवोक्तेति सूक्ष्म કરણ-અપૂર્વકરણાદિ ક્રમે ગ્રન્થિભેદ કરી આપનાર હોય તે ‘ચરમ’યથાપ્રવૃત્તકરણ કહેવાય. આવા ચરમયથાપ્રવૃત્તકરણે રહેલા જીવો વચનૌષધપ્રયોગના અધિકારી છે. આવા ચરમયથાપ્રવૃત્તકરણ પછી તો અંતર્મુહૂર્તમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોવાથી જીવો સમ્યક્ત્વને અત્યંત સંનિહિત હોય છે. અને તેથી જ તેઓનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત્તથી વધુ હોવો સંભવતો નથી. તેથી પૂર્વપક્ષીને ભ્રમ પડ્યો કે વચનૌષધપ્રયોગના અધિકારી કહેવાયેલા માર્ગાનુસા૨ી જીવોનો કાલ પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તથી વધુ ન હોવો જોઈએ. પૂર્વપક્ષીએ ‘ચરમ’ શબ્દનો આવો ઉપરછલ્લી દૃષ્ટિએ અર્થ કરી વિવક્ષિત જીવોને સમ્યક્ત્વની અત્યંત નજીક રહેલા (અંતર્મુહૂર્તમાં પામી જનારા) ગણવાની જે ભ્રાન્ત માન્યતા ઊભી કરી તેના કારણે જ ઉપદેશપદના ૪૪૬મી ગાથા અને તેની વૃત્તિના વચનોને પકડીને પણ તેણે કહ્યું છે કે “અહીં (૧) યથાપ્રવૃત્તકરણના ચરમવિભાગવાળા એવું જે કહ્યું છે તેમાં ચરમવિભાગ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં હેતુભૂત એવા કર્મક્ષયોપશમથી યુક્ત અવસ્થાવિશેષ. (૨) સંનિહિતગ્રન્થિભેદવાળા જીવો એટલે અત્યંત અલ્પકાળમાં (અન્તર્મુહૂર્તમાં) ગ્રન્થિભેદ કરી સમ્યક્ત્વ પામનારા જીવો. ઉક્ત અવસ્થાવિશેષવાળા અને સંનિહિતગ્રંથિભેદવાળા તેમજ (૩) અત્યંત જીર્ણ થયો છે મિથ્યાત્વજ્વર જેઓનો તેવા જ (આ ત્રણ વિશેષણોવાળા જ) મિથ્યાત્વી જીવો સુંદર પ્રવૃત્તિવાળા હોય છે.’ એવું જે આ વિવક્ષિત ગાથાના વિવરણમાં કહ્યું છે તેના પરથી જણાય છે કે ‘તે સિવાયના બધા ૬. ગત વ “મવદે... સ્વાર્' કૃત્યુપવેશપવવવનાન્ત મનુનૃત્ય ‘અત્રાનાવિ... પર્યાતો'મિતિ તેનોક્તમ્ - કૃત્યન્વયઃ २. भवहेतुर्ज्ञानमेतस्य प्रायशोऽसत्प्रवृत्तिभावेन । तथा तदनुबन्धत एव तत्त्वेतरनिन्दनादितः ॥४४६॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy