SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબીજો त्वात्, तस्य च सर्वज्ञवचनानुसारिजिनमुनिप्रभृतिपदार्थकुशलचित्तादिलक्ष्यत्वाद् । तदुक्तमुपदेशपदवृत्तिकृता आणापरतंतेहिं ता बीआहाणमेत्थ कायव्वं । धम्मंमि जहासत्ती परमसुहं इच्छमाणेहिं ।।२२५ ।। इति गाथां विवृण्वता। धर्मबीजानि चैवं शास्त्रान्तरे (योगदृष्टिसमुच्चये) परिपठितानि दृश्यन्तेजिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।२३।। उपादेयधियाऽत्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ।।२५।। आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ।।२६।। भवोद्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ।।२७।। लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाऽथ स्वाध्यायश्चिन्तना भावनेति च ।।२८।। दुःखितेषु दयाऽत्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ।।३२।। इति । બીજાધાન જ છે. અને એ બીજાધાન થયું કે નહિ તે એ બીજોની વિદ્યમાનતા કે અવિદ્યમાનતાથી જ જાણી શકાય છે. વળી આ બીજો શ્રીજિનેશ્વરદેવો સાધુભગવંતો વગેરે અંગે મનનો શુભ પરિણામ, તેઓને નમસ્કાર, શાસ્ત્રલેખન વગેરે રૂપ સર્વજ્ઞવચનાનુસારી ક્રિયારૂપ છે. ટૂંકમાં, જૈનમાર્ગોક્ત આ ક્રિયાઓ હોય તો બીજાધાન થયેલું માની શકાય, અને એ બીજાધાન થયું હોય તો અપુનબંધકત્વની હાજરી માની શકાય. અન્યમાર્ગસ્થ મધ્યસ્થ જીવોમાં પણ આ જિનોક્ત ક્રિયાઓ તો હોતી નથી. તો તેઓમાં અપુનબંધકત્વ શી રીતે માની શકાય? શંકાઃ (ચાલુ) - “પરમસુખને ઇચ્છતા આજ્ઞાપરતંત્ર જીવોએ આ ધર્મમાં યથાશક્તિ બીજાધાન કરવું, ઉપદેશપદની આવું જણાવનારી ૨૨પમી ગાથાનું વિવરણ કરતાં વિવરણકારે કહ્યું છે કે “શાસ્ત્રાન્તર (યોગ. સમુ.)માં ધર્મબીજો આવા કહ્યાં છે. શ્રીતીર્થકરો વિશે પ્રીતિયુક્ત ચિત્ત, તેઓને નમસ્કાર અને સંશુદ્ધ પ્રણામાદિ અનુત્તમ યોગબીજ છે. એટલે કે શ્રી જિનેશ્વર દેવ વગેરે રૂપ શ્રેષ્ઠવિષયવાળું હોઈ તે યોગબીજ શ્રેષ્ઠ છે. વળી આ કુશળચિત્ત વગેરે રૂપ સંશુદ્ધ બીજ અત્યન્ત ઉપાદેય બુદ્ધિપૂર્વકનું, સંજ્ઞાના નિગ્રહથી યુક્ત અને ફલની આકાંક્ષા વિનાનું હોય છે. ભાવયોગી એવા આચાર્ય વગેરે વિશે પણ વિશુદ્ધ એવા આ કુશલચિત્તાદિ રાખવા તેમજ વિધિપૂર્વક શુદ્ધાશયવિશેષ યુક્ત વૈયાવચ્ચ કરવી એ પણ યોગબીજ છે. વળી સહજ ભવોગ, દ્રવ્ય અભિગ્રહોનું પાલન, તથા સિદ્ધાન્તનું વિધિપૂર્વક લેખન વગેરે પણ યોગબીજો છે. તે લેખન વગેરે આ – લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહ=વિધિપૂર્વક ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિન્તન અને ભાવના તેમજ દુઃખી જીવો પર અત્યન્ત દયા, ગુણવાનો પર - १. आज्ञापरतन्त्रैस्तस्माद् बीजाधानमत्र कर्तव्यम्। धर्मे यथाशक्ति परमसुखमिच्छद्भिः॥ - - - - - - - - - - -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy