________________
ગેયાષ્ટક
(રાગઃ સાંભળજો તુમે અદ્ભુત વાતો વયકુંવર મુનિવરની રે) સાંભળજો રે તુમે શિવસુખ સાધન, સાચા શ્રેષ્ઠ ઉપાય રે, જ્ઞાન ને દર્શન ચારિત્ર ઉજ્વલ, સમ્યગ શાસ્ત્ર કહાય રે. સાંભળજો૰૧ વિષયવિકારને દૂર કરીને, ક્રોધમાન નિવાસે રે, લોભિ૨પુનો ય કરીને, નિર્મલ સંયમ ધારો રે. સાંભળજો-૨
ક્રોધની આગ શમાવન કારણ, સમતારસ આરાધો રે, ટાળી પર પુદ્ગલની મૈત્રી, વૈરાગ્ય રંગને સાધો રે. સાંભળજો૩
આર્ત ૌદ્ર ધ્યાન તજીને, રોધો વિકલ્પની આંધી રે,
તત્ત્વજ્ઞાની મન જીતી ધરો, નિર્વિકલ્પ સમાધિ રે. સાંભળજો૪
ક્રોધરૂપી આગને બુઝાવવા માટે લગભગ વાદળા જેવા ઉપશમ ભાવનું તું વારેવારે ચિંતન કર. વૈરાગ્યની ઉત્કૃષ્ટ દાને ઓળખવા પ્રયત્ન કર. ૪ઃ વિકલ્પોનાં જાળાંને જલાવીને આર્ત-રૌદ્ર ધ્યાનને વાળી ઝૂડી નાખ. તત્ત્વના અર્થીઓ માટે માનસિક વિકલ્પોને ઉઘાડનારો પંથ બરાબર નથી! (એનાથી તું દૂર રહે.).
1 અષ્ટમ સંયરભાવના 11
|| ૬૩ ||
मगल मागीर
વનયન
માટ
दिक्षा कम मे
जामव
IPL) तममारम्म गारक्षिताम BAJI દિ