________________
गेयाष्टक
रागनमा मारियावह माझगवार रुमालागार विरहा। विहागाशा कामविमार विधयणाझा हिनामा विमाणाय ॥ २॥
(रागः शिवरंजनी) शृणु शिवसुखसाधनसदुपायम्, सदुपायं रे सदुपायम् श्रृणु शिवसुखसाधन सदुपायम् । ज्ञानादिकपावनरत्नत्रयपरमाराधनमनपायम् ॥ शृणु०
॥१॥ विषयविकारमपाकुरु दूरम्, क्रोधं मानं सह मायम् । लोभरिपुं च विजित्य सहेलम्, भज संयमगुणमकषायम् ॥ शृणु० ॥२॥ उपशमरसमनुशीलय मनसा, रोषदहनजलदप्रायम् । कलय विरागं धृतपरभागम्, हृदि विनयं नायं नायम् ॥ शृणु० ॥३॥ आर्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनाऽनायम् । यदियमरुद्धा मानसवीथी, तत्त्वविद: पन्था नाऽयम् ॥ शृणु० ॥४॥
सुधारस 11
11 शान्त
૧ઃ ચેતન, તું શિવસુખના સાધનરૂપ સદુપાયો... સુંદર ઉપાયોને સાંભળ. જ્ઞાન-દર્શન-ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનારૂપ એ ઉપાયો અવશ્યમેવ ફળ આપનારા છે. એને તું ધ્યાનથી સાંભળ. ૨ઃ વિષયોના વિકારોને દૂર કર. ક્રોધ, માન, માયા અને લોભરૂપી શત્રુઓ પર સહજ રીતે વિજય મેળવીને, કષાયમુક્ત બનીને જલ્દીથી સંયમગુણની આરાધના કર. ૩ઃ