________________
અષ્ટમ સંવરભાવના
11 અષ્ટમ સંવરભાવની !
સ્વાગતા જે ઉપાય સવિ આશ્રવ રોધે, તેહ સંવર, સદાગમ બોધ, દૃષ્ટિ અંતર થકી વિચારી, ચિત્તમાં વિનય! આદર ધારો. ૧ તું નિરોધ કર, સંયમથી આ, આશ્રવો વિષય અવ્રત મિથ્યા, દૃષ્ટિ ને બોધિ રત્ન થકી આ, ધ્યાન જે અશુભ તે, સ્થિર મને. ૨
શાલિની જીતો પ્રાણી ક્રોધને આ ક્ષમાથી, જીતો નિત્યે માનને નમ્રતાથી, જીતો માયા આવે, લોભસિધુ, જીતો તેને સેતુ સંતોષ બાંધી. ૩
| ૭ ||. मगलमा Jadી कारसाङा
दियाकमा - ખોટા આગ્રહોને અવરોધી દે. આર્ત અને રૌદ્ર ધ્યાનને સ્થિરચિત્ત વડે રૂંધી દે. ૩. ક્ષમા દ્વારા ક્રોધને, નમ્રતા દ્વારા તોડીક્ષા માનને, પારદર્શી સરળતા દ્વારા માયાને અને સંતોષના બંધ વડે સાગર જેવા વિશાળ લોભને નિગ્રહિત કર.
नमयाय गारदिाता
|