________________
સપ્તમ બાઝવભાવના
11 સપ્તમ અાશ્રયભાવનn ||
ભુજંગપ્રયાત યથી મેઘ વર્ષે તળાવો ભરાયે, તથા કર્મના મેઘથી જીવ થાય, સદા વ્યગ્ર નિસ્તેજ ને ભ્રાન્ત દુઃખી, બને કર્મનાશે ચિદાનંદ રૂપી. ૧
શાર્દૂલવિક્રીડિત જ્યાં હું કાંઈક કર્મ દૂર કરતો ત્યાં હેતુ કર્મો તણા, નામે આશ્રવ શત્રુ, પાછળ પડે બોજા ભરે કર્મના, તેથી દૂર બનું અને ભવ થકી છૂટું કદા નાથ! હે, હા! સંસાર કા વિલીન બનશે ક્યારે મળે મુક્તિ એ? ૨
// ૭9 ||
Ja3d कारसाड
दियाकम થોડાંક કર્મોને જ્યાં દૂર કરીએ ત્યાં તો આશ્રવીરૂપી શત્રુઓ હુમલો કરીને પ્રતિક્ષણે કર્મોથી આત્માને ભરી દે છે! આ તોડી
||BJ/2 કેવી વિટંબણા છે! મારે આ આશ્રયોને રોકવા કેવી રીતે? આ ભયંકર સંસારમાંથી છૂટકારો મેળવવો કેમ કરીને?
गारदिाता वाडायरा
I