________________
11 સપ્તમ અત્રિવભાવના 11
આશ્રવનો ત્યાગ અને સંવરનો સ્વીકાર તેમાં જૈનદર્શનનો નિચોડ આવી જાય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ આમાં સમાયેલી છે સમીતિ એટલે કે, હાલતાં-ચાલતાં, હલન-ચલન કરતાં, ઉપયોગ રાખવો, જપણા રાખવી તે ધર્મ છે. સંવરનો પ્રકાર છે.. પછી ભાષા આવે. તે પણ સમીતિ એટલે કે, બોલતી વખતે હાસ્ય ન જોઈએ, લોભ ન જોઈએ, ભય ન જોઈએ, સત્ય હોવું જરૂરી છે. વસ્તુ લેતા કે મૂકતા પ્રમાર્જના કરવી જરૂરી છે. તે કરવાપૂર્વક જ વસ્તુની લેવડ કરવી અને મુકતા પહેલા પ્રાર્થના કરવી જરૂરી છે. બીનજરૂરી હોય પછી તે ખોરાક હોય, કે બીનજરૂરી પાણી હોય તેનું જમીન પર શોષાઈ જાય તે રીતે ત્યાગ કરવો અને તે પણ સમીતિ
આ પાંચ સમીતિ અને મન-વચન કાયાની નિવૃત્તિરૂપ, ત્રણ ગુપ્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સર્વજ્ઞ સિવાય કોણ કરી શકે? આવી રીતે જ બાવીસ પરિસહો સમજવાના છે. અહીં વિસ્તારના ભયે એક એક કરી સમજાવ્યા નથી.
| ૬૧ || (मगलमा Jadd} h)aણુડિ)
aIS] Il8U] નિહ૫મી गारदिता ડીશ્નરી
I