________________
નરનાં નવ ને બાર નારીનાં, છિદ્રો અશુચિ ધામ, સતત ઝરે મલ, તેને માનવ! શીદ માને અભિરામ! ચેતન૦૫
મિષ્ટ મધુરું ભોજન ખાધું, થાયે વિષ્ટા રૂપ, વીર્ય ને વર્ધક દૂધ જે પીધું, થાયે મૂત્ર સ્વરૂપ. સાચું વસ્ત્ર ને ભોજન જેથી, મલિન જુગુપ્સિત થાય, તે કાયાને મોક્ષનું સાધન, કરતાં તત્ત્વ પમાય. ચેતન૭
જેથી પવિત્ર નિપુણ બને આ, કાયા પરમ નિધાન, શાંત સુધારસ આગમવાણી, કરજે સદ્ગુણ! પાન.
ચેતન૦૬
-
ચેતન૦૮
11 ષષ્ઠ અશુચિભાવના 1
॥ ૬૭ ॥
[मगलमा
બનાવનાર છે. પણ આ જ શરીરમાં જો સારભૂત કંઈ હોય તો મોક્ષમાર્ગની આરાધના કરવાનું સામર્થ્ય છે! એનો તું વર कारसाजा વિચાર કર! ૮ઃ આ જ શરીરને મહાપુણ્યશાળી ગણાવી શકાય એવી કળાનો તું વિચાર કર. મહાપવિત્ર આગમ-શાસ્ત્રોરૂપી दियाकम જળાશયના તીરે બેસીને તું શાંત સુધાના રસનું આસ્વાદન કર. તારું શરીર તો ઠીક, મન પણ પવિત્ર બની જશે! ટ્રાઠામાં
neu निदममारा गारहिता
बाजाराण
GROUP