________________
ગેયાષ્ટક
ષષ્ઠ અશુચિભાવના ||
ચેતન
રાગ: ગરબો જામ્યો રે... યમુનાજીને કાંઠે) ચેતન ભાવો રે.. આતમ સ્વરૂપ વિચારો, તનના ત્યાગો રે... મલિન શુચિ આચારો. ચિંતન કરજો શુદ્ધ છે આતમ, એક છે તે જ સ્વરૂપ, વિકસે હૃદયકમલ એ ભાવે, પ્રગટે મહોદય રૂ૫. ચેતન ૧ દંપતી વીર્યના છિદ્ર વિકારો, અશુચિ કેરાં એ સ્થાન, બંધ કરે પણ ઝરતી મલિનતા, શીદ એ કૂપ બહુમાન. ચેતન૨ મુખને લાલ સુગંધિત કરવા, કરતો તાંબુલ-પાન, એ સૌરભ મુખમાં જે રહેતી, કેટલો કાળ પ્રમાણ? ચેતન ૩ તનમાં વહે દુર્ગધી વાયુ, રોકવા સુરભિત દ્રવ્ય, લેપ કરે પણ નવ રોકાયે, જ્ઞાની હસે તુજ કર્મ. ચેતન૦૪
(मगलमाणीय
Jaઝવઝh એ માટે પાનમાં બરાસ વગેરે સુગંધી પદાર્થો નાંખીને ખાય છે. પણ આ મોઢું જ દુર્ગન્ધયુક્ત લાળથી ભરેલું છે. એમાં શws ખુબોદાર શ્વાસ રહેશે કેટલો સમય? ૪: શરીરમાં વ્યાપ્ત ખરાબ વાસ મારતો વાયુ દાળ્યો દબાય નહીં, ઢાંક્યો ઢંકાય હિસીરામને
હોવી નહીં, તોયે તું એ શરીરને વારે વારે સૂંઘે છે, ચાટે છે, આ રીતે તે શરીરને પવિત્ર બનાવવાની ચેષ્ટા કરે છે. એના પર પ્રબુદ્ધ માણસો હસી રહ્યા છે!
नहमयाराम
છેડી!][3
98] વાવ