________________
શાર્દૂલવિક્રીડિત શું દુર્ગધ તજે કદી લસણ આ કપૂરમાં રાખતાં, પામે સંત તણા ઘણા પરિચયે શું દુર્જનો ભવ્યતા? વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરો મીઠાં ધરો ભોજનો, તોયે ના શુચિ પામતું શરીર આ, વિશ્વાસ ના તેહનો. ૩
પૃષ્ઠ અશુચિભાવના ll
ઇંદ્રવજા જેના પ્રસંગે શુચિ ચીજ પામે વિરૂપ મેલી તન આ પસાથે, જીવો છતાં યે ભ્રમથી કરે છે યત્નો સદા કાય શુચિત કાજે. ૪
સ્વાગતા
કાયની શુચિ અસત્ય જ જાણી જીવ તું સુણ સદા જિનવાણી, સર્વ દોષ મલને હરશે તે ધર્મનાં અમૃતને ધરશે તે. ૫
| દુરૂ | मगलमागीय
वारसाडाय ૪-૫. જે શરીર પોતાના સંપર્કમાં આવતી પવિત્ર વસ્તુઓને પણ મલિન બનાવી દે છે. એનામાં પવિત્રતાની કલ્પનાશાસ્સવ કરવી એ જ મોટું અજ્ઞાન છે. મૂઢતા છે. આ દૈહિક સ્વચ્છતા. પવિત્રતાની ધારણા જ ખોટી છે... બધા જ દોષાનું પ્રક્ષાલન //JIUગ્રી કરનાર “ધર્મ જ વિશ્વમાં પવિત્રતમ છે. એ ધર્મને હૃદયમાં ધારણ કર!
नरममारमा गारदिक्षता તા.હીIIIળા