________________
सावियाच गवीर
रुमालागा
સ્વાદાની विद्यागारा
झाश्म विमार
વધુ ગી महिलागा
વિમા, આ સંસાર પુદ્ગલમય છે. તેનાથી શરીર સુદ્ધાં નિરાળા છે, જુદા છે તેવી ભાવનાથી ભાવિત થવું, એ
॥ ૪૬ ॥ અન્યત્વ ભાવના છે.
1 æté polà 11
અન્યત્વભાવના
અન્ય પુદગલ ભાવા, અન્નો એગોય નાણમિત્તો હો!
સતત આત્માને શોધવો જોઈએ. આત્માની અનુભૂતિ માટે મનને સતત તૈયાર રાખવું. શું કરીએ કે, જગતથી જુદો એવો મારો આત્માનો અનુભવ મને થાય.
સતત લગની હોય તો પંદર પંદર દિવસે પણ આ ભાવ બદલાય, તેની પહેલાં જરૂર આત્માનો અનુભવ થાય. તીવ્રતા પર આધાર છે. નિરંતર, સત્કારપૂર્વક, દીર્ઘકાળપર્યંત જો ઇચ્છા, આકાંક્ષા આત્માનુભવની રાખવામાં આવે, અનુભવ આત્માનો થાય.
અન્યત્વ ભાવનામાં નિમ રાજર્ષિનું દૃષ્ટાંત વિચારવું ઉપયોગી છે. ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે મિથિલાનગરી ભડકે બળે છે તેને ઠારીને પછી દીક્ષા લો. તે વખતે નિમ રાજર્ષિ જ્વાબ આપે છે કે,
મિહિલાએ ડઝ઼ માણિએ નમે ડઝ઼ જઈ કિંચણ.
મિથિલા નગરી બળતી હોય તેમાં મારું કાંઈ બળતું નથી. ઇન્દ્ર મહારાજાને ખાતરી થઈ કે આમનો વૈરાગ્ય સાચો છે. માટે ભલે દીક્ષા લે, અને નિમ રાજર્ષિ સ્થિર થયા.