________________
ગેયાષ્ટક
(રાગ: ભક્ષા ભક્ષ ન જે વિણ લહીયે) વસ્તુ તત્ત્વને જીવ વિચારો કોણ છે કોનું સંસાર, પ્રગટે ક્ષણભર આવા ભાવો જાયે દુ:ખ વિભાવ રે,
એકત્વ ભાવના ભાવો જેમ જાયે પાપ વિભાવો રે. ભવિકા૰૧
એકલો જીવ આ જન્મ ધરે ને એકલો પણ મૃત્યુ પામે, કર્મ ઉપાર્જે એકલો પ્રાણી ફ્ળ પણ એકલો પામે છે. ભવિકા૨
જેટલો પરિગ્રહ મમતા થાયે અધિકી ચિંતા જ થાય, જેમ પ્રવહણમાં બોજ અધિકો તેમ તે ડુબતી જાય રે. ભવિકા૩
જેમ મદિરાનું પાન કરીને આળોટે જીવ ભૂલી ભાન, તેમ પર ભાવે રમતો પ્રાણી ભૂલે નિજ સ્વભાવ રે. ભવિકા૪
11 ચતુર્થ એકત્વભાવના 1
|| ૪૬ ||
[मगलमा चचजव कारसाडा
हियाकम
RIS)ન
૩: જાતજાતના મમત્વોના ભારથી દબાયેલો પ્રાણી પરિગ્રહનો બોજ વધવાથી... વધારે પડતા ભારથી દરિયામાં ડૂબી જતા વહાણની જેમ નીચે જાય છે... ૪: દારૂના નશામાં ચકચૂર માણસની જેમ મૂઢ આત્મા પરભાવમાં પડે છે, આથડે II80) છે, આળોટે છે અને શૂન્યમનસ્ક બની જાય છે.
नहममास गारदाता बाजाराण
*||દ