________________
પિતા મરીને પુત્ર બને છે, જનક બને છે પુત્રનો પ્રાણ, એ વિષમતા ચિત્ત વિચારી, કર સાર્થક ભવ ચતુર સુજાણ. દારુણ૦૫ દુઃખ ને ચિંતા રોગની જ્વાલા, એમાં ફસાયે જીવ બહુ વાર, રાગ ધરે શીદ એમાં ચેતન, એ છે ખેદની વાત વિચાર. દારુણ૦૬ આ યમ જાણે કાલ બટુક શો, કંઈક બતાવે સુખની હેર, સર્વે એકી સાથે સંહરતો, ઠગતો લઈ જાયે નિજ ઘેર. દારુણ૦૭ સકલ સંસારના ભયને છેદે, જિન વચનામૃત કલશ નિધાન, વિનય ધરે શિવ સુખ તે પામે, સગુણ શાંત સુધારસ પાન. દારુણ૦૮
|| તૃતીય સંસારભાવના ||
// રૂ૭ | આ સંસારમાં જીવોને એ સુખ-સમૃદ્ધિ બતાવે છે. અને પછી એ માયાજાળ સંકેલીને લોકોને, બાળકની જેમ ઠગી લે મિયાતHITI છે. સંસાર એક ઇન્દ્રજાળ છે. સાચું કાંઈ નથી. ૮: હે આત્મન્ ! તું તારા મનમાં જિનવચનોનું ચિંતન કર. એ જિનવચનો 255 જ સંસારના સર્વ ભયોનો નાશ કરશે. શમરસનું અમૃતપાન કરીને તે મુક્તિને પ્રાપ્ત કરીશ. એ મુક્તિ, સર્વ દુઃખોના હિસ્સામયો સંપૂર્ણ વિલયરૂપ છે અને શાશ્વત સુખનું એક માત્ર ધામ છે.
हाऊामद ]]ઠUJશ્રદ नहममारमा
बाडााण