________________
साविद्यावर रामशागवार भरुमालागार
॥५॥
विहागागा कामविमा प्रवेश्या पहिसामान्य विमाणाय ॥३६॥
॥६॥
व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे । भावयन्विकृतिमिति भवगतेस्त्यजतमां वैभवशुभशेष रे ॥ कलय० यत्र दु:खार्तिगददवलवैरनुदिनं दह्यसे जीव रे । हन्त तत्रैव रज्यसि चिरं, मोहमदिरामदक्षीव रे ॥ कलय० दर्शयन् किमपि सुखवैभवं, संहरंस्तदथ सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनं, कालबटुकोऽयमत्रैव रे ॥ कलय० सकलसंसारभयभेदकं, जिनवचो मनसि निबधान रे। विनय परिणमय निःश्रेयसं, विहितशमरससुधापान रे ॥ कलय०
॥७॥
॥८॥
11 शान्त सुधारस ॥
પ: આ સંસારમાં, ભવના પરિવર્તન સાથે પુત્ર પિતા બને છે, પિતા પુત્ર બને છે! તું આવી સંસારસ્થિતિની વિષમતાનું સિંચન કર અને આવા સંસારના હેતુભૂત પાપોનો ત્યાગ કર. હજુ આ મનુષ્યજન્મરૂપી શુભ સામગ્રી તારી પાસે છે. માટે પુરુષાર્થ કર. ૬: હે જીવ, જે સંસારમાં તું અનેક પ્રકારનાં દુઃખ, ચિંતાઓ... અને રોગોની અગ્નિ-જ્વાળાઓમાં પ્રતિદિન બળ્યા કરે છે, તે સંસાર પર તું રાગ ધારણ કરે છે? પરંતુ એમાં તારો દોષ નથી. મોહમદિરા તેં ઠાંસી-ઠાંસીને पीधा छ... तेथी तारी युद्धि नाश पाभी छ... इसोसनी भावात छ. 9: .... भा.... मे. दुगर छे.