________________
समाधानका सावियावर नगाड़यावार
उपजाति विभ्रान्तचित्तो बत बम्भ्रमीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेऽङ्गी। नुन्नो नियत्याऽतनुकर्मतन्तुसन्दानित: सन्निहितान्तकौतुः ॥ ४॥
वरहा । नवडागाशा कामविमार
छयणाकार हितामा निय विमाणाय ॥३२॥
अनुष्टुप अनन्तान्पुद्गलावर्ताननन्तानन्तरूपभृत् । अनन्तशो भ्रमत्येव जीवोऽनादिभवार्णवे ॥५॥
11 शान्त सुधारस ॥
૪. આ બાપડો જીવ! ભવિતવ્યતાથી પ્રેરાયેલો, ભારે કર્મોથી દોરીથી બંધાયેલો અને કાળરૂપી બિલાડાની પાસે રહેલો જીવ દિશાશૂન્ય બની ગયો છે. પાંજરામાં પુરાયેલ પંખીની જેમ દેહના પિંજરામાં પુરાયેલો જીવ આ સંસારમાં પરિભ્રમણ