________________
તૃતીય સંસારભાવના
શિખરિણી
શમે ના આ લાભાધિક જલ થકી લોભ-અગની, વળી પીડે તૃષ્ણા મૃગજલ સમી આ વિષયની, પડે નેત્રો જ્યાં જ્યાં વિવિધ કલહે વિશ્વ સળગે, કઈ રીતે પ્રાણી ભવવન મહીં સ્વસ્થ જ રહે? ૧ ઘણા યત્ને ચિંતા તન ધન તણી એક શમતી, ઉગે ચિંતા બીજી, નવ મન તણી શાંતિ મળતી, અરે દુઃખો કેરા સઘન સહસા મેઘ ઉમટે, છતાં વૈરાગ્યે આ નર-મન અહો કેમ ન વળે? ૨ સહે માતા કેરા અશુચિ ઉદરે જીવ વિપદા, ઘણા કરે જન્મે, ક્ષણિક સુખમાં મસ્ત બનતા, ગ્રસે ત્યાં તો પેલી પરિચિત જરા મૃત્યુ-ભગિની, છતાં પ્રાણી ના આ સુખદ ધરતા ધર્મતરણી. ૩
1 તૃતીય સંસારભાવના 11
|| ૩૦ ||
मगल सा
અને કાયામાં નિરંતર વિકારો સ્ફૂર્યા કરે છે. તમોગુણ અને રજોગુણથી પગલે-પગલે આપત્તિઓના ઊંડા ખાડામાં ગબડનારા નાના જીવોનાં દુઃખોનો અંત કેવી રીતે આવે? ૩. માતાના અશુચિમય ઉદરમાં આવીને નવ-નવ મહિના કષ્ટ સહન કર્યાં, h{ks दिया कम તે પછી જન્મનાં દુઃખ સહ્યાં... મોટાં મોટાં કષ્ટોને સહતાં... ક્ષણિક અને કલ્પિત સુખો.... વૈષયિક સુખો મળતાં માન્યું 'हाडाम કે દુઃખો ગયાં....ત્યાં જ મૃત્યુની પરિચારિકા જરાવસ્થા આવી... ઘડપણ આવ્યું અને કાયા ખખડી જાય છે. મોંઘેરું માનવજીવન પ્રોગ્ર એને ચાલ્યું જાય છે.
निद्रममा गारदाता बाजाराण