________________
સુખ અનુત્તરનાં ભલે મોટાં, તે પણ ક્ષણ સથવાર, કાલ દુષ્ટ જ્યાં કરવટ બદલે, કોણ સ્થિર સંસાર? ચેતન૦૪ સાથે રમતા જમતા ભમતા, પ્રેમથી જે નરનાર, એક દિન રાખમાં એ ભૂંસાયા, નામ નહિ અણસાર, ચેતન ૫ સમુદ્રલહરી સમ સહુ ભાવો, ઉપજે ક્ષણ વિલાય, મુરખ શું રાચે તું એમાં, ઇંદ્રજાલ કહેવાય. ચેતન ૬ સ્થાવર જંગમ સૌને કરતો, કોળીયો આ યમરાય, સ્વાહા કરતો કર ધરી સૌને, અંત જ કેમ પમાય? ચેતન૦૭ નિત્ય ચિદાનંદ આતમ રમતાં, શાંત સુધારસ પામે, શમરસનો વિનયોત્સવ કરતાં સગુણ મહોત્સવ જામે. ચેતન ૮
11 પ્રથમ અનિચભાવના ||
रसाङ
|| 9૭ ||
(मगलमा કાળના હાથે ચઢેલા આપણો પણ છૂટકો થવાનો નથી. ૮: માટે, નિત્ય એક અને ચિદાનન્દમય આત્મસ્વરૂપને ઓળખીને, ત્રિ ‘મારે આત્મસુખનો જ અનુભવ કરવો છે.' ગ્રંથકાર કહે છે : પ્રશમરસરૂપ અભિનવ નવીન અમૃતપાન વડે, સત્પરુષોને
दियाकम આ જ ભવમા ઉત્સવ હોજો! તે માટે નિત્ય એક અને ચિદાનંદમય આત્મસ્વરૂપને ઓળખીને મારે સ્વાભાવિક આત્મસુખને
તાડીશ્ન અનુભવવું જોઈએ. પ્રમશરસરૂપી અભિનવ અમૃતપાન કરવારૂપ ઉત્સવ, સત્યરુષોને આ જ ભવમાં હોજો!
नदममा Jaહાવી/ वाडाटाण