________________
मावियाच सागवीर रुमालागा
वररुहाशी
विद्यागारा
ड्राइस विमा विषगुणाश महिलामा विमाणा
॥ १० ॥
॥ शान्त सुधारस
प्रथम अनित्यभावना
पुष्पिताग्रा
वपुरवपुरिदं विदभ्रलीलापरिचितमप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं भवति कथं विदुषां महोदयाय ॥ १ ॥
शार्दूलविक्रीडितम्
लग्नापदः
सम्पदः,
आयुर्वायुतरत्तरङ्गतरलं सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । स्वप्नेन्द्रजालोपमं,
मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं
तत्किं वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥ २ ॥
૧. ઉપા. વિનયવિજ્યજી પોતાના આત્માને સંબોધીને કહે છે : હે આત્મનુ, તારું આ શરીર ભલે આજે સુંદર હોય... ઉન્મત્ત હોય, પરંતુ ધ્યાન રાખ કે આ પાણીના પરપોટા જેવું ક્ષણિક છે, એક દિવસ વિનાશ પામનારું છે. અનિત્ય છે. અતિ ચંચળ યૌવનના ઉન્માદથી ઉન્મત્ત આ શી૨, વિદ્વાનોના મહોદય માટે શી રીતે થાય? ન જ થાય. (આ રીતે મહાકવિએ સર્વ પ્રથમ શરીરની અનિત્યતા બતાવી). ૨. પવનના સુસવાટાઓથી ચંચળ