________________
ગજ-મછ-ભમરા રે શલભ-મૃગાદિકા, વિષયવસે થઈ લીન, તાસ વિપાકે રે વિવિધ પ્રકારની, પામે વેદન દીન. ભવિજન ૪
ઉગ્ર કષાયી રે વિષયને વેશ પડ્યા, ઘોર નરક માંહિ જાય, વાર અનંતી રે જન્મ-જરાદિના, ચક્કરમાં કચરાય. ભવિજન ૫
|| Maa ભાવના ll
મન-વચ-કાયે રે ચંચળ, ચીકણી પાપરજે લેપાય, તેથી પહેલાં રે આશ્રવ જીતવા, યત્ન કરો સઘળાય. ભવિજન ૬
ચોખા યોગો રે જો કે શ્રમણને, બંધાવે શુભ કર્મ, તો પણ જાણે રે બડી હેમની, તે હણતા શિવશર્મ. ભવિજન ૭
આનંદો! એમ પાપાશ્રવ તણા, રોધમહીં મતિવંત, શાંત સુધારસ કેરા પાનને, વિનય તું નિત્ય કરત. ભવિજન. ૮
// ૨૦9 / मालमागीय
Bn)ોખ્ખડિટી" दियाकम ald) }}8U]DF नरममारम्भ गारदिातामा बाडायणात