________________
સગ્ધરા વિષે પ્રાણી નિહાળો વિવિધ વિષમતા કો’ ધરે ક્રોધ ચિત્તે, ઇષ્ય સ્પર્ધા કરે કો' ધન યુવતિ તણી કો’ લડે તે નિમિત્તે, લોભે કો' દુઃખ વેઠે પ્રતિ પલ વિચરે દૂર દેશ વિદેશે, “ એવા તેને અમે આ જિનવચન વિના શું કહીયે વિશેષે? ૩
| પંચદશ કાર્ચ
ભાવના ll
ઉપજાતિ સ્વયં બનાવી ભવ રૂપ ગત પડે મહીં જીવ યથા પ્રકારે,
ર્યું ક્યું કરે નીકળવા પ્રયત્નો નીચે સરે તે, ન વિરામ પામે. ૪ વિસ્તારના નાસ્તિકવાદને તે સ્વચ્છંદતાથી પડતા નિગોદે, સંસારશેરી ભમતા બિચારા દુખો સહે દારુણ, ના સહારા. ૫ તે જૈન વાણી શ્રવણે ધરો ના, સ્પર્શે વળી ધર્મ સુધા જરી ના, દવા વિના શીદ જ રોગ જાવે? જ્ઞાની ખરું ઔષધ આ બતાવે. ૬
(मगलमागीय વળી નાસ્તિકવાદનું પ્રવર્તન કરીને પ્રમાદને પોષે છે. દોષોમાં ડૂબીને નિગોદ વગેરેમાં અપરંપાર દુઃખોને વેઠે છે. ૬. રીવઝવવા જે પ્રાણીઓ હિતનો ઉપદેશ સાંભળતા નથી અને ધર્મના એક અંશને પણ માનવા તૈયાર નથી. તેમની ઉપાધિઓ દૂર થાય ક્યાંથી?
દ્વાડોરૂala ||ઢU|પ્રકાર नदममारमा गावदिताराम all]લી
==