________________
लगमानज
सातियाबर सागवीर
रुमालागाड
विद्यागारा।ध
काम विमार विषगुणाश हिलामा य इचिमाणाय
॥ १५४ ॥
॥ शान्त सुधारस 1
स्रग्धरा
स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धाः, केप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः ।
युध्यन्ते
केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं
दूरदेशानटन्तः
किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ॥ ३ ॥
उपजाति
स्वयं खनन्तः स्वकरेण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद्विरमन्ति नैव ॥ ४ ॥ प्रकल्पयन्नास्तिकतादिवादमेवं प्रमादं परिशीलयन्तः । मग्ना निगोदादिषु दोषदग्धाः, दुरन्तदुःखानि हहा सहन्ते ॥ ५ ॥ शृण्वन्ति ये नैव हितोपदेशम्, न धर्मलेशं मनसा स्पृशन्ति । कथङ्कारमथापनेयास्तेषामुपायस्त्वय एव ॥ ६ ॥
रुजः
૩. કેટલાક સ્પર્ધામાં ડૂબે છે. કેટલાક ક્રોધથી બળીઝળીને હૃદયમાં માત્સર્ય રાખે છે. કેટલાક વળી ધન, સ્ત્રી, જમીન વગેરે માટે યુદ્ધો કરે છે. ઝઘડે છે. કેટલાક સંપત્તિ મેળવવા દેશ-પરદેશમાં રખડપટ્ટી કરીને દુઃખી થાય છે. આખું વિશ્વ જાણે ઉદ્વેગ-આપત્તિથી ઘેરાઈ ગયું છે! શું કરીએ? શું કહીએ? ૪. માણસ પોતાના હાથે ખોદેલા ખાડામાં પોતે જ એટલો ઊંડો ગબડી પડે છે કે બહાર નીકળવાની વાત તો દૂર રહી! એ વધુને વધુ ઊંડે ધસતો રહે છે. ૫. કેટલાક