________________
गमयनक सातियावर गागवार
मालागार वडा
वहागाशा कश्मविमार धियणाझा डिलागानिय विमारणाय ॥ १०४॥
क्षमासत्यसंतोषदयादिकसुभगसकलपरिवार । देवासुरनरपूजितशासनकृतबहुभवपरिहार ॥ पालय० । बन्धुरबन्धुजनस्य दिवानिशमसहायस्य सहाय । भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां बान्धवमपहाय ॥ पालय० ॥६॥ द्रगति गहनं जलति कृशानुः, स्थलति जलधिरचिरेण । तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण ॥ पालय० ॥७॥ इह यच्छसि सुखमुदितदशाङ्गम् प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ॥ पालय० ॥८॥ सर्वतन्त्रनवनीत सनातन, सिद्धिसदनसोपान । जय जय विनयवतां प्रतिलम्भितशान्तसुधारसपान ॥ पालय० ॥९॥
॥ शान्त सुधारस ॥
૫: ધર્મનો પરિવાર ક્ષમા, સત્ય, સંતોષ દયાથી ભર્યો ભર્યો છે. ધર્મ-શાસન અસુરો અને માનવોથી પૂજિત છે. આ ધર્મ અનેક ભવપરંપરાને તોડનાર છે. ૬ઃ જેનું કોઈ નથી એનો સહાયક આ ધર્મ છે. રાતદિવસ બધાને આશ્રય આપનાર છે. હે ધર્મ! તારા સરખા સહાયકને તજીને પ્રાણી ભીષણ ભવ-વનમાં ભટકી જાય છે. ૭ઃ ધર્મ! તારી કૃપાથી ભયંકર જંગલો નગરમાં બદલાઈ જાય. અગ્નિ પાણી બની જાય. મોટો દરિયો સપાટ જમીન બની જાય. તારી કૃપાથી બધી