________________
સમતા ભાવે તપ આચરતા ત્રિવિધ તાપ શમાવે, પાપમોહને દૂર કરે છે, મનહંસ આનંદ પાવે. સસનેહિ૦૫ સંયમ કમલા કામણ થાય, નિર્મલ શિવસુખ યાન, ચિંતામણિ શું વંછિત પૂરે, નિત કરજો તપ ધ્યાન. સસનેહિ૦૬ જગમાં કામના જેહ કરો તે તપથી સજ્જ પ્રમાણ, તીર્થંકર પદ પામીએ રે સાધો ચતુર સુજાણ. સનેહિ૦૭ દૂર કરે કર્મરોગ એ ઔષધ જિન મત તપ અનુષ્ઠાન, શાંત સુધારસ વિનયને ધારી સદ્દગુણ કરજો પાન. સસનેહિ૦૮
|| નવમ નિર્જરાભાવના ||
|| ૨૬ / (मगलमा
છે. મનવાંછિત પૂરનાર ચિંતામણી રત્ન છે. માટે તું એનું વારંવાર આરાધન કર. ૮ઃ આ તપ કર્મરૂપી રોગો માટે ઔષધ નીિ સમાન છે અને જિનેશ્વરોની આશા એ ઔષધ સાથેનું અનુપાન છે. સર્વ સુખોના નિધાનરૂપ શાંતસુધાના રસનું તું પાન ઢીડ) કર.
||ઢUJJ8 नत्मसारम Jaહૃાવા वडारण