________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
ટીકા ઃ
''
'चैत्यानां न हि ' इति :- गच्छान्तरस्य चैत्यानां नतिर्न हि उचिता केषामिव ? लिङ्गिनामिव गच्छान्तरस्येति संबध्यते, अवयवद्वयप्रदर्शनादत्र पञ्चावयवप्रयोग एवं कर्तव्यः " गच्छान्तरीया प्रतिमा न वन्दनीया गच्छान्तरपरिगृहीतत्वात्, यो यो गच्छान्तरपरिगृहीतः स सोऽवन्दनीयः, यथा अन्यगच्छसाधुः” इति, एतावद्वचसैव यो मुग्धान् जनान् मोहयति - विपर्यासयति 'प्रमाणपाठिभिरस्मद्गुरुभिચંદુń તત્ સત્યમ્' કૃતિ, ય: જીદૃશ: ? આગ્રહી=નવેમિથ્યાત્વવાન, તેન વિમ્? આવશ્યમેવ= आवश्यकनिर्युक्त्याख्यं शास्त्रमेव, न ददृशे = न दृष्टम् कीदृशं तत् ? लिङ्गे च दोषगुणयोः सत्त्वात्, तथा प्रतिमासु तयोरसत्त्वाद् वैषम्यनिर्णायकं वैसदृश्यनिर्णयकारि, लिङ्ग इत्यत्र व्यञ्जकत्वाख्यविषयत्वे सप्तमी ।
ટીકાર્ય :
[છાન્તરસ્ય .... સંવત્તે, ગચ્છાંતરના ચૈત્યોની નતિ=વંદન, ઉચિત નથી. કોની જેમ ? તો બતાવે છે - ગચ્છાંતરના લિંગીઓની જેમ ઉચિત નથી, તેની જેમ ઉચિત નથી. અહીં ઘ્યાન્તરસ્ય એ પ્રમાણે સંબંધ કરાય છે=ગચ્છાંતરના લિંગીઓને વંદન જેમ ઉચિત નથી, તેમ ગચ્છાંતરના ચૈત્યોને વંદન ઉચિત નથી, એમ અન્વય કરવાનો છે; અને મૂળ શ્લોકમાં ઘ્યાન્તરસ્ય છે તેનો અન્વય જેમ ચૈત્ય શબ્દ સાથે કરેલ છે, તેમ લિંગીઓની સાથે પણ સંબંધિત કરાય છે.
P
અવયવય .....
રૂતિ, અહીંયાં=ગચ્છાંતરના ચૈત્યની નતિ ઉચિત નથી લિંગીઓની જેમ, એ પૂર્વે કહેલા કથનમાં, અવયવદ્વયના પ્રદર્શનથી પંચ અવયવનો પ્રયોગ આ પ્રમાણે કરવો –
રાઘ્ધાન્તરીયા પ્રતિમા (પક્ષ) ગચ્છાંતરીય પ્રતિમા પક્ષવચન છે.
ન વન્દ્રનીયા (સાધ્ય) વંદનીય નથી, એ સાધ્ય વચન છે.
પાન્તરપદિીતત્ત્વાર્ (હેતુ) કેમ કે ગચ્છાંતર વડે પરિગૃહીતપણું છે. એ હેતુવચન છે.
યો યો નચ્છાન્તરપરિવૃત્તીતઃ સ સો ડવન્તનીયઃ (વ્યાપ્તિ) જે જે ગચ્છાંતરથી પરિગૃહીત છે તે તે અવંદનીય છે, એ વ્યાપ્તિ છે.
=
યથા અન્ય અસાઘુ: (દષ્ટાંત) જેમ અન્ય ગચ્છના સાધુ એ દૃષ્ટાંત વચન છે. રૂતિ શબ્દ પંચાવયવ પ્રયોગના કથનની સમાપ્તિ અર્થક છે.
૧૨૧૩
© અહીં પ્રસ્તુતમાં ગચ્છાંતરના ચૈત્યોની નતિ ઉચિત નથી, તે એક અવયવ છે, અને લિંગીઓની જેમ તે દૃષ્ટાંતરૂપ બીજો અવયવ છે. એ રૂપ અવયવદ્વયનું=બે અવયવોનું, પ્રદર્શન કર્યું એનાથી અહીંયાં=અનુમાનમાં, પંચ અવયવનો પ્રયોગ સમજવાનો છે. યદ્યપિ અહીં=અનુમાનમાં, પાંચે અવયવો બતાવ્યા નથી તોપણ પ્રતિજ્ઞાવચનરૂપ એક અવયવ બતાવ્યો, ગચ્છાંતર પરિગૃહીતપણું છે એ રૂપ હેતુવચનનો બીજો અવયવ બતાવ્યો અને હેતુ અને