________________
* ૧૦૧.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક વિષય
પૃષ્ઠ નંબર અનાલંબનયોગની પ્રાપ્તિ કેવલજ્ઞાનથી પૂર્વે અને બીજરૂપે શ્રેણિની પૂર્વે પણ શુક્લધ્યાનની જેમ અનાલંબનયોગની પ્રાપ્તિ. કેવલજ્ઞાન પૂર્વે અનાલંબનયોગની પ્રાપ્તિનું ઉદ્ધરણ.
૧પ૨૩-૧૫ર૭ - ૧૦૦. તાત્ત્વિક પરમાત્માના સ્વરૂપને બતાવનાર પ્રતિમાનું સ્વરૂપ.
૧૫૨૭ ‘હિં કિં' એ શબ્દ દ્વારા પ્રતિમાના સ્વરૂપની જિજ્ઞાસાથી ક્રમે કરીને
સ્વપ્રકાશજ્ઞાનની પ્રાપ્તિ. ‘મ:' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. સિદ્ધના સ્વરૂપનું ઉદ્ધરણ. નિર્વિકલ્પઉપયોગમાં બ્રહ્મવિષયક જિજ્ઞાસાના અભાવમાં યુક્તિ. ૧૫૨૮-૧૫૩૧ સંસારના સુખની સાથે સિદ્ધના સુખની તુલના.
૧૫૩૨ કેવલજ્ઞાન સુધી હૃદયમાં શેયાકારે પરમાત્માના પરિણામની આવશ્યકતા. પરિવર્ત' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. સંસારના સુખ સાથે સિદ્ધના સુખની તુલનાનું ઉદ્ધરણ. સિદ્ધના સુખોને બતાવવા માટે સર્વ કાળના સંપિડનાદિની વિચારણાનું વિશેષ તાત્પર્ય - ઉદ્ધરણપૂર્વક.
૧૫૩૨-૧૫૪૦ સ્વલ્પબુદ્ધિવાળાને જ પ્રતિમાની ઉપયોગિતાના કથનથી પ્રતિમાની અનાદેયતાનું સ્થાપન કરનાર પૂર્વપક્ષીનું નિરાકરણ.
૧૫૪૦-૧૫૪૨ ૧૦૨. પ્રતિમાના દર્શનથી પ્રતિમાની પૂજ્યતા સ્વીકારનાર અને નહિ સ્વીકારનારને થતાં ભાવો.
૧૫૪૩-૧૫૪૪ ૧૦૩. | જિનપ્રતિમાનું સ્વરૂપ, જિનપ્રતિમાને નતિનું સ્વરૂપ.
૧૫૪૪-૧૫૪૫ ૧૦૪. પ્રતિમાશતક ગ્રંથકર્તાની પ્રશસ્તિ, પ્રતિમાશતક ગ્રંથની વિશેષતા અને ગ્રંથકર્તાનો પરિચય.
૧૫૪૫-૧૫૪૯ પ્રતિમાશતક ગ્રંથના ટીકાકારની પ્રશસ્તિ.
૧૫૪૭-૧૫૫૭ વીરપરમાત્માની સ્તુતિ.
૧૫૪૭ તપાગચ્છની પાટપરંપરાનું સ્વરૂપ.
૧૫૪૮-૨૫૫૦