________________
૧૫૫૨
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૮-૯
અન્વયાર્થ:
તદુપટ્ટનમસ્તનમાર =તેમના=આનંદવિમલસૂરિના, વિશાલ પટ્ટરૂપી આકાશમાં સૂર્ય જેવા વિનાના=વિજયદાનગુરુ વિનયંત્રવિજયને થો=પામ્યા, યત =જેમનાથી સુવિમૂરિવ=વિદેહની ભૂમિની જેમ મહાવિદેહની ભૂમિની જેમ, તપUપ્રમુતા= પગણની પ્રભુતા વિનયોર્નિતા=વિજયથી ઉર્જિત વપૂર્વ થઈ. . શ્લોકાર્ધ :
આનંદવિમલસૂરિના વિશાલ પટ્ટરૂપી આકાશમાં સૂર્ય જેવા વિજયદાનગુરુ વિજયને પામ્યા, જેમનાથી મહાવિદેહની ભૂમિની જેમ તપગણની પ્રભુતા વિજયથી ઉજિત થઈ. દા. ભાવાર્થ
પૂ. આનંદવિમલસૂરિની પાટપરંપરામાં દાનવિજય ગુરુ થયા, જેમનાથી ભગવાનના શાસનનો ધર્મ વિસ્તારને પામ્યો. તેથી તપગણની પ્રભુતા વિદેહની ભૂમિની જેમ વિજયથી ઉર્જિત થઈ=જેમ મહાવિદેહમાં અતિશયવાળા સાધુ હોવાને કારણે સુંદર ધર્મ પ્રવર્તે છે, તેમ તપગણમાં પણ મહાવિદેહને યાદ કરાવે એવો ધર્મ પ્રવર્તવા લાગ્યો. III શ્લોક :
येनाकब्बरभूधरेऽपि हि दयावल्लिः समारोपिता, विश्वव्याप्तिमतीव भूरिफलिता धर्मोर्जितैः कर्मभिः । हीरः क्षीरसमुद्रसान्द्रलहरीप्रस्पद्धिकीर्तिव्रजः,
स श्रीमान् जिनशासनोत्रतिकरस्तत्पट्टनेताऽजनि ।।९।। અન્વયાર્થ :
વેન જેમના વડે ઘનિત્તિ વર્ષfમ =ધર્મથી ઉજિત કર્મો વડે મક્કરમૂરેડપિ અકબર ભૂધરમાં પણ અકબર રાજામાં પણ, રૂ=જાણે વિશ્વવ્યાપ્તિ-મતી વિશ્વવ્યાપી ન હોય એવી મૂરિત્તિતા=ભૂરિ ફળવાળી યાન્તિઃ=દયારૂપી વેલડી સમારપિતા=સમારોપણ કરાઈ, સ શ્રીમા—તે શ્રીમાન ક્ષીરસમુદ્રમાનદરદ્ધિવ્રિન =ક્ષીરસમુદ્રની સાંદ્ર લહરીની સ્પર્ધા કરનારી કીતિના સમુદાયવાળા શ્રી =હીરસૂરિ જિનશાસનોન્નતિ :=જિનશાસનની ઉન્નતિ કરનારા તત્પદૃનેતાનિ તેમના પટ્ટતાઃદાનવિજયના પટ્ટનેતા થયા. II શ્લોકાર્ધ :
અકબર રાજામાં પણ ધર્મના ઉજિત કૃત્યોથી જાણે વિશ્વવ્યાપી ન હોય એવી ભૂરિ ફળવાળી દયારૂપી વેલડી જેમના વડે સમારોપણ કરાઈ, તે શ્રીમાન ક્ષીરસમુદ્રની સાંદ્ર લહરીની સ્પર્ધા કરનારી કીર્તિના સમુદાયવાળા હરસૂરિ જિનશાસનની ઉન્નતિ કરનારા દાનવિજયના પટ્ટતા થયા. III