SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦૬ પ્રતિમાશતક | શ્લોકઃ ૯૮ સદ્ભાવસ્થાપનારૂપ તારી મૂર્તિ છે, જેને જોઈ જોઈને પ્રતિક્ષણ પ્રવર્ધમાન શુભ પરિણામવાળા એવા મેં=ગ્રંથકારશ્રીએ, અવ્યય આનંદને પ્રાપ્ત કર્યો વિગલિત છે વેદાંતર જેમાં એવા પર બ્રહ્મના આસ્વાદ સમાન શાંતરસતા આસ્વાદને પ્રાપ્ત કર્યો. ક્યાં પ્રાપ્ત કર્યો ? એથી કહે છે – સ્વાંતમાંaહદયમાં, પ્રાપ્ત કર્યો. કેવી રીતે જોઈ જોઈને પ્રાપ્ત કર્યો ? તેથી સર્ણ વર્ષ માં ક્રિયાવિશેષણ બતાવે છે – ઉલ્લાસ પામતા વિશ્વાસપૂર્વક જોઈ જોઈને, એમ સંબંધ છે=ઉલ્લાસ પામતો વિશ્વાસ છે જે ક્રિયામાં અર્થાત્ જે જોવાની ક્રિયામાં, એવી પ્રતિમાને જોવાની ક્રિયા કરીને મેં શાંતરસના આસ્વાદને પ્રાપ્ત કર્યો, એમ અત્રય છે. ઉલ્લાસ પામતા વિશ્વાસપૂર્વક પ્રતિમાને જોવાથી શાંતરસનો આસ્વાદ કેમ પ્રાપ્ત થયો ? તેમાં હેતુ કહે છે - યસ્યાં .. મનવાતે, જે પ્રવૃત્તિમાં અવિશ્વસ્તરે રમણીય દર્શનથી પણ સુખની અપ્રાપ્તિ છે. અવિશ્વસ્ત પુરુષને રમણીય દર્શનથી પણ સુખ નથી. તેની પુષ્ટિ કરવા અર્થે અન્ય હેતુ કહે છે – થર્મવાળ” નામનુષ્ય, અને ધર્મકર્મમાં ધર્મકૃત્યમાં વિચિકિત્સાવાળા પુરુષને સમાધિનો અલાભ છે. તથા જ પરમર્ષ - અને તે રીતે પારમષ છે વિચિકિત્સાવાળા પુરુષને સમાધિનો અલાભ છે તે પ્રમાણે આગમ છે. “વિIિછી .. સમઢિ” રૂતિ “વિચિકિત્સા સમાપન્ન એવા આત્મા વડે સમાધિ પ્રાપ્ત થતી નથી.” તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. શ્લોકના ઉત્તરાર્ધને બતાવતાં કહે છે – ટીકા : हे नरहित ! मनुष्यहितकारिन् ! सा=तव प्रतिमा, संप्रति दर्शनजन्यभावनाप्रकर्षकाले, मयि सदानं दयां धत्तेऽभयदानसहितदयावृत्तिं पोषयति, ज्ञानोत्कर्षस्य निश्चयचारित्रस्य परमेश्वरानुग्रहजनितस्य तदुभयस्वरूपत्वात्, ज्ञानोत्कर्षश्चातिशयिता भावनैवेति। दयां कीदृशीम् ? स्वरसप्रसृत्वरमनुपाधिप्रवर्द्धमानं यद्गुणस्थानं तदुचितां तदनुरूपाम्, अनुग्राह्यानुग्राहकयोग्यतयोईयोस्तुल्यवृत्तित्वात्, अत एव लोकप्रदीपत्वं (लोकप्रद्योतकरत्वं) चतुर्दशपूर्विलोकापेक्षया व्याख्यातं तान्त्रिकैः, अत एव “अनियोगपरोऽप्यागम” इति योगाचार्याः, यन्मतमपेक्ष्य प्रवृत्तो निश्चयः 'चारित्रवानेव चारित्रं लभते' इत्यादि । सा कीदृशी ? आनमद्विश्वा आनमद्विश्वं यां सा तथा, अत एव विद्योतमाना विशेषण भ्राजमाना । यमकालङ्कारः, 'अर्थे सत्यर्थभिन्नानामावृत्तिः यमकम्'इति लक्षणम् ।।१८।।
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy