________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
तथा च • કૃતિ ભાવ: । અને તે રીતે-શુદ્ધતર નિશ્ચયનય ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં ધર્મ કહે છે તે રીતે, એકાંત અભિનિવેશમાં, તેનાથી પૂર્વે=ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયથી પૂર્વે, સર્વત્ર પણ અધર્મ થાય, અને તે=સર્વત્ર અધર્મ થાય તે, તને પણ ઇષ્ટ નથી=પૂજામાં પુણ્ય કહીને પૂજાને અધર્મ કહે છે અને ચારિત્રને ધર્મ કહે છે, એ પ્રકારે ધર્માધર્મની વ્યવસ્થા કરનાર પૂર્વપક્ષી એવા તને પણ, ઇષ્ટ નથી એ પ્રકારે ભાવ છે.
૧૪૭૦
शुद्धनिश्चयाभिमत રૂતિ ચેમ્ ? શુદ્ધ નિશ્ચયનયને અભિમત એવા ધર્મના અંગભાવથી=ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે ધર્મ સ્વીકારનાર એવા શુદ્ધ નિશ્ચયનયને અભિમત ચૌદમા ગુણસ્થાનકના ચરમ ક્ષણરૂપ જે ધર્મ તેના કારણભાવથી, પૂર્વમાં પણ=ચૌદમા ગુણસ્થાનકની ચરમ ક્ષણની પૂર્વમાં પણ, વ્યવહારનયથી ધર્મને અમે સ્વીકારીએ છીએ; કેમ કે “સો સમયવઢે થી મળો” એ પ્રકારે ધર્મસંગ્રહણીના પ્રતીકનું=શ્લોકનું પર્યાલોચન છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે
દ્િ ..... વ્યવહારધર્મત્વમ્ । તો તારા વડે એકાંત અભિનિવેશ ત્યાગ કરાયો, તું માર્ગમાં આવેલો છે. નિશ્ચય ધર્મના પ્રસાધકપણાથી=પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે વીતરાગકૃત્ય ધર્મ માટે છે એ પ્રકારના શુદ્ધ નયરૂપ નિશ્ચયનયને અભિમત એવા ધર્મના પ્રસાધકપણાથી, દ્રવ્યસ્તવમાં પણ વ્યવહારધર્મપણાને તું સ્વીકાર.
પૂર્વમાં ધર્મસંગ્રહણીની જે સાક્ષી આપી તેનો અર્થ આ પ્રમાણે છે
“સો
ર્માળો ।।” તે ઉભય ક્ષયનો=ધર્મ-અધર્મ ઉભય ક્ષયનો, હેતુ છે, જે શૈલેશીના ચરમસમયભાવી છે. વળી શેષ–ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયની પૂર્વનો ધર્મ નિશ્ચયથી=નક્કી, તેનો જ=ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં વર્તતા ધર્મનો જ, પ્રસાધક કહેવાયો છે.
माभूत् ગાભ્યાસન્નેતુત્વાત્ । દૂર-આસન્નાદિ ભાવ=તપ-ચારિત્રમાં ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયભાવી ધર્મનો આસન્નભાવ છે, અને દ્રવ્યસ્તવમાં ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયભાવી ધર્મનો દૂરભાવ છે, તે તને ભ્રાંતિને કરનારો ન થાઓ=તપ-ચારિત્રમાં ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયભાવી ધર્મનો આસન્નભાવ છે માટે તેને ધર્મ કહી શકાય, અને દ્રવ્યસ્તવમાં ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયભાવી ધર્મનો દૂરભાવ છે, માટે તેને ધર્મ ન કહી શકાય, એ પ્રકારની ભ્રાંતિને કરનારો ન થાઓ; કેમ કે પ્રસ્થકાદિ દૃષ્ટાંતથી ભાવિત એવા વિચિત્ર નૈગમનયની પ્રવૃત્તિનું આમાં=દ્રવ્યસ્તવને ધર્મ સ્વીકારવામાં, આશ્વાસનું હેતુપણું છે.
*****
તવાદ - તેને-દૂર-આસન્નાદિ ભાવ પૂર્વપક્ષીને ભ્રાંતિ કરનાર ન થાઓ તેને, શ્લોકના ચોથા પાદમાં કહે છે –
तदङ्गतां
તાત્પર્યમ્ । વળી તેની અંગતાને=વિશુદ્ધ નિશ્ચયનયને અભિમત એવા ધર્મની અંગતાને, અધિકૃતમાં પણ=અધિકૃત એવા દ્રવ્યસ્તવમાં પણ, અભ્રાંત=ભ્રાંતિરહિત, અમે જોઈએ
।