________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪
વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૩૫ આવૃત્તિ : પ્રથમ
વિ. સં. ૨૦૬૫ નકલ : ૫૦૦
મૂલ્ય : રૂ. ૨૧૦-૦૦
આર્થિક સહયોગ પરમપૂજ્ય પરમોપકારી પૂજ્યપાદ શ્રીમદ્વિજય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
શિષ્યરત્ન અધ્યાત્મયોગી પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય હાલારરત્ન શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજના સદુપદેશથી
ઓશવાળ ચેરીટીઝ – જામનગર તરફથી ઓશવાળ યાત્રિક ગૃહ – પાલીતાણામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં થઈ રહેલ અનુષ્ઠાનઆરાધનાદિમાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી નાદુરસ્ત તબિયતમાં કરી રહેલ
- વિદુષી સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી મહારાજની શ્રુતભક્તિની અનુમોદનાર્થે આ ગ્રંથ પ્રકાશન કાર્યમાં ઉદારતાપૂર્વક સંપૂર્ણ લાભ લીધેલ છે.
| મુખ્ય પ્રાપ્તિસ્થાન :
જાતિવાડા,
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
મુદ્રક છે
નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૭૬૧૪૬૦૩