________________
૧૩૪૪
પ્રતિમાશતક | શ્લોક : ૯૦ "गहणसमयम्मि जीवो उप्पाएई गुणे सपच्चयओ।
सव्वजियाणंतगुणे कम्मपएसेसु सब्बेसु" ।। . 'आउयभागो थोवो' (इत्यादि) (एतत्सर्वं कर्मणो ग्रहणसमये आहारदृष्टान्तेन जीवः करोतीति तमेव भावयति-) "परिणामासयवसओ घेणुए जह पओ विसमहिस्स। तुल्लोवि तदाहारो तह पुण्णापुण्णपरिणामो "।। [विशेषावश्यक गा. १९४४] “નદ વેરાસરીપિ વિ સારાસારપરિમયાતિા.
વિસિ ગાદી (વાદારો) તદ ૫ સુરસુવિમા" 1 [વિશેષાવિય . ૨૨૪૧] ત્તિ ૧૦ના ટીકાર્ચ -
નનું તત્રત્યન્દ્રિત, ‘નનુ' પૂર્વપક્ષીની શંકામાં છે. મિશ્રયોગના અધ્યવસાયનો અભાવ હોવાથી મિશ્ર પ્રકૃતિબંધની આપત્તિ ન આવે તોપણ, દ્રવ્યાશ્રવ હોવાથી=ભગવાનની ભક્તિમાં પુષ્પાદિ જીવોની હિંસા હોવાથી દ્રવ્ય હિંસારૂપ દ્રવ્યાશ્રવ હોવાથી, અંતથી વબંધી પાપરૂપ પણ ફળ અવર્જનીય છે. એ પ્રમાણે પાર્લચંદ્ર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું; કેમ કે ધ્રુવબંધીપણું હોવાથી જ તેનું ધ્રુવબંધી પાપપ્રકૃતિઓનું તત્પત્યયપણું છે ધ્રુવબંધી પ્રત્યયપણું છે અર્થાત ધવબંધી હોવાને કારણે બંધાય જ છે.
ઉપરોક્ત કથનની પુષ્ટિ માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે –
અન્યથા પ્રસા, એવું ન માનોઃધવબંધીપણું હોવાને કારણે ભગવાનની ભક્તિમાં ધુવબંધી પાપ પ્રકૃતિઓ બંધાય છે એવું ન માનો, અને એમ માનો કે ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે એ રૂપ દ્રવ્યાશ્રવ હોવાને કારણે ભગવાનની પૂજામાં ધ્રુવબંધી પાપપ્રકૃતિ બંધાય છે, એમ માનો તો, અતિપ્રસંગ છે શ્રાવકને સામાયિક-પૌષધાદિની ક્રિયામાં અને સુસાધુના સંયમપાલનની ક્રિયામાં પણ જ્ઞાનાવરણાદિ ધ્રુવબંધી પાપપ્રકૃતિઓ બંધાતી હોવાને કારણે શ્રાવકના સામાયિકાદિને કે સાધુના સંયમને ધમધર્મરૂપ મિશ્રપક્ષ માનવાનો અતિપ્રસંગ છે અર્થાત્ ૧૦મા ગુણસ્થાનક સુધી ધ્રુવબંધી પાપપ્રકૃતિઓ બંધાતી હોવાને કારણે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ માનવાનો અતિપ્રસંગ છે.
ઉપરમાં નથી પૂર્વપક્ષીએ શંકા કરી કે ભગવાનની પૂજામાં હિંસારૂપ દ્રવ્યાશ્રવ હોવાને કારણે પૂજાકાળમાં અંતે ધ્રુવબંધી પાપપ્રકૃતિઓ બંધાય છે. તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરીને સ્થાપન કર્યું કે ભગવાનની પૂજામાં હિંસારૂપ દ્રવ્યાશ્રવને કારણે ધ્રુવબંધી પાપપ્રકૃતિઓ બંધાતી નથી, પરંતુ ધ્રુવબંધી હોવાને કારણે દસમા ગુણસ્થાનક સુધી ધ્રુવબંધી જ્ઞાનાવરણાદિ પાપ પ્રકૃતિઓ બંધાય છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે કર્મ બાંધતી વખતે જીવને શુભ પરિણામ કે અશુભ પરિણામ હોય તે પ્રમાણે શુભ કે અશુભ કર્મ બંધાય છે, એવો નિયમ કઈ રીતે નક્કી થાય ? =પૂર્વપક્ષીનો આશય એ છે કે, ભગવાનની પૂજામાં ભક્તિનો