________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૯
૧૩૨૧
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે નિશ્ચયાંગ વ્યવહારનયથી પણ દ્રવ્યયોગોની મિશ્રતા નથી. ત્યાં શંકા કરતાં કોઈ કહે
ટીકા :____कथं तर्हि श्रुतभावभाषायां तृतीयभेदस्यापरिगणनं, द्रव्यभावभाषायां तु तत्परिगणनमिति चेत्? एकत्र निश्चयनयेन धर्मिणोऽर्पणात्, अन्यत्र तु व्यवहारनयेनेति गृहाण, सर्वत्र निश्चयनयेन धर्म्यर्पणे तु भाषाया द्वावेव भेदौ न चत्वारः, तदवदाम भाषारहस्ये -
"भासा चउविह त्ति य ववहारणया सुअम्मि पन्नाणं ।
सच्चामुस त्ति भासा दुविह चिय हंदि णिच्छयओ"।। [भाषारहस्य गाथा-१७] एवं विशदीकृतेऽर्थे भ्रान्तोक्त्या न व्यामोहः कार्यः, इत्याह-इत्येवं ते तव, को (कथं) भ्रमो= भ्रान्तोपयोगः (भ्रान्तः प्रयोगः पाठान्तरे), विषोद्गारः? किन्तु (किमु) सद्भाष्यं यद्विशेषावश्यक तदेव सिन्धुः समुद्रः, तस्य सुधामृतं क्षमाश्रमणगीः जिनभद्रगणिक्षमाश्रमणवाणी, न निष्पीता तत्पाने हि भ्रमविषोद्गारो न स्यादेवाहारसदृशत्वादुद्गारस्य, किन्तु कुमतिपरिगृहीतश्रुताभासविषपानस्यैवेदं विलसितमिति संभावयामः।।८९।। ટીકાર્ય :
થે.. વત્વર, તો પછી શ્રુતભાવભાષામાં તૃતીય ભેદનું ચાર પ્રકારની ભાષામાં મિશ્રભાષારૂપ ત્રીજા ભેદનું અપરિગણન છે. વળી દ્રવ્યભાષામાં તેનું પરિગણત=મિશ્રભાષારૂપ ત્રીજા ભેદનું પરિગણત, કેમ છે? એમ જો પૂર્વપક્ષી કહેતો તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
એકત્ર=મૃતભાવભાષામાં, ત્રીજા ભેદતા અપરિગણનમાં નિશ્ચયનય વડે ધર્મીનું અર્પણ હોવાથી ત્રીજા ભેદનું મિશ્રભાષાનું, અપરિગણન છે. વળી અન્યત્રદ્રવ્યભાવભાષામાં, વ્યવહારનયથી ધર્મીનું અર્પણ હોવાથી ત્રીજા ભેદનું મિશ્રભાષાનું, પરિગણન છે, એ પ્રમાણે તું જાણ.
વળી સર્વત્ર=મૃતભાવભાષા અને દ્રવ્યભાવભાષા રૂપ સર્વત્ર, નિશ્ચયનય વડે ધર્મીનું અર્પણ કરવામાં આવે તો ભાષાના બે જ ભેદ થાય, ચાર નહિ.
તવરામ માપારદચ્ચે - તે=નિશ્ચયનયથી સર્વત્ર ભાષાના બે ભેદ છે તે, અમે ભાષારહસ્ય ગાથા-૧૭માં કહ્યું છે –
“માસી ... frછયો” || વ્યવહારનયથી ભાષા ચાર પ્રકારની છે, એ પ્રકારે શ્રુતમાં પ્રજ્ઞાન=કથન, છે. નિશ્ચયનયથી સત્ય અને મૃષા એમ બે પ્રકારની જ ભાષા છે.
છ ગાથામાં ‘ઇંદ્રિ' અવ્યય છે, ઉપદર્શનમાં છે.