________________
૧૨૯૬
પ્રતિમાશતક | શ્લોક : ૮૬
છે આથી સ્વચ્છંદપ્રાપ્તપણાથી શ્રાવકની પૂજાની પ્રવૃત્તિ છે, આમ છતાં શાસ્ત્ર વચનાનુસાર શ્રાવક પૂજાની પ્રવૃત્તિમાં યતના કરે છે, તેથી યતના અંશમાં શાસ્ત્રવચનનું પાલન છે, તેથી શ્રાવકની પૂજાની ક્રિયામાં યતના અંશથી ધર્મપણું અને સ્વચ્છંદપ્રાપ્ત એવી હિંસાની પ્રવૃત્તિરૂપ પૂજા અંશથી અધર્મપણું હોવાથી મિશ્રપણું છે.” આ પ્રકારના પાર્જચંદ્રના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક :
पूर्णेऽर्थेऽपि विधेयता वचनतः सिद्धा लिङ्गात्मिका, भागे बुद्धिकृता यतः प्रतिजनं चित्रा स्मृता साकरे । नो चेज्जैनवचः क्रियानयविधिः सर्वश्च मिश्रो भवे
दित्थं भेदमयं न किं तव मतं मिश्राद्वयं लुम्पति ।।८६।। શ્લોકાર્ચ -
વચનથી વિધ્યર્થના પ્રયોગવાળા વાક્યથી, પૂર્ણ અર્થમાં જ લિંગર્યાત્મિકા વિધેયતા વિધિ અર્થને કહેનારી વિધેયતા, સિદ્ધ છે. બુદ્ધિકૃત વિધેયતા ભાગમાં=શમાં, હો. જે કારણથી આકરમાં સ્યાદ્વાદરત્નાકરમાં તે=બુદ્ધિકૃતવિધેયતા, પ્રતિજનને આશ્રયીને ચિત્ર-ભિન્ન ભિન્ન પ્રકારની, કહેવાઈ છે અને જો એમ ન માનો તો વચનથી વિઘેયતા પૂર્ણ અર્થમાં છે એમ ન માનો પરંતુ યતનાઅંશમાં જ વિધેયતા છે એમ માનો તો, જૈનવચન અને ક્રિયાનય વિધિ સર્વ મિશ્ર થાય. આ રીતે મિશ્રાદ્ધય-ધર્માધર્મરૂપ મિશ્ર પક્ષ, તારા=પાર્જચંદ્રના, ભેદત્રય મતનો ધર્મ-અધર્મ અને મિશ્રપક્ષને કહેનારા ભેદત્રય મતનો, લોપ નહિ કરે ? અર્થાત્ લોપ કરશે. ll૮૬ll ટીકા -
'पूर्णेऽर्थेऽपि' इति :- पूर्णेऽर्थे अर्यमाणे यतनाविशिष्टे कर्मणि, लिङ्गात्मिका=लिगर्थस्वरूपा, विधेयता वचनतः श्रुतिमात्रेण, सिद्धा, प्रवर्तनाया एव तदर्थत्वात्, तस्याश्च प्रवृत्तिहेतुधर्मात्मकत्वात्, 'प्रवृत्तिहेतुं धर्मं च प्रवदन्ति प्रवर्त्तनाम्' इत्यभियुक्तोक्तेस्तस्य च तत्त्वत इष्टसाधनत्वरूपत्वात्, तथा च प्रवृत्तिहेत्विच्छाविषयज्ञानविषयतापर्याप्त्यधिकरणधर्मत्वं यद्धर्मावच्छिन्ने बोध्यते तद्धर्मावच्छिन्नस्य विधेयत्वमिति प्रकृते यतनाविशिष्टद्रव्यस्तवस्य विधेयत्वमबाधितमेव, ततो विनिगमनाविरहेणापि तथासिद्धे(द्धेः) लिङ्गन्वयस्यैव विनिगमकत्वाच्च । ટીકાર્ય -
પૂડથૈ .... વિનિમિત્વાક્ય એ પૂર્ણ અર્થમાં=અર્થમાણ એવા=પ્રાપ્યમાણ એવા, યતનાવિશિષ્ટ કર્મમાં, લિંગથભિકા=લિંગર્થસ્વરૂપ=વિધ્યર્થસ્વરૂપ, વિધેયતા વચનથી શ્રવણ માત્રથી વિધિવાક્યના