________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાકથન શ્લોક-૭૩માં :
* દ્રવ્યલિંગી સાધુની વંદનીયતાને પ્રતિમાના દૃષ્ટાંતથી સિદ્ધ કરનાર પૂર્વપક્ષીના આક્ષેપ અને સમાધાનનો આવશ્યકનિર્યુક્તિનો સટીક પાઠ.
શ્લોક-૭૬માં :
# પ્રતિષ્ઠાવિધિની સામગ્રીના અભાવમાં મનથી પણ પરમાત્માના સ્વરૂપની પ્રતિષ્ઠા કરીને પૂજાફળની નિષ્પત્તિનો પાઠ - વિંશતિવિંશિકા - આઠમી વિંશિકાનો પાઠ.
શ્લોક-૭૭માં :* અન્યતીર્થિક પરિગૃહીત ચૈત્યોની અવંદનીયતાનો પાઠ. શ્લોક-૮૩માં - - કેવલી સુધી દ્રવ્યાશ્રવની પ્રાપ્તિનો પાઠ. શ્લોક-૮૬માં :* ક્વચિત્ એકદેશમાં અને ક્વચિત્ ઉભયમાં વિધેયત્વની પુષ્ટિનો પાઠ - સ્વાદ્યારત્નાકર. શ્લોક-૮૭માં - * નિહ્નવોના સંયમમાં અધર્મરૂપતાનો પાઠ. શ્લોક-૮૮માં :* નિશ્ચયનયથી એક કાળમાં ભિન્ન વિષયક ક્રિયાઢયના નિષેધનો પાઠ. શ્લોક-૮૯માં :
* નિશ્ચયનયની વિવક્ષાથી શ્રુતભાવભાષામાં મિશ્રભાષાનો અસ્વીકાર તથા વ્યવહારનયની વિવક્ષાથી દ્રવ્યભાવભાષામાં મિશ્રભાષાના સ્વીકારનો ભાષારહસ્યનો પાઠ.
શ્લોક-૯૦માં :* મિશ્રકર્મબંધના અભાવનો સ્થાપક વિશેષાવશ્યકભાષ્યનો પાઠ.
* કર્યગ્રહણકાળમાં જ શુભ-અશુભરૂપે પરિણમનની જેમ પ્રદેશના અલ્પબદુત્વના ગ્રહણનો કર્મપ્રકૃતિસંગ્રહણીનો પાઠ.
શ્લોક-૯૧માં :
- વાગવ્યવહારથી મિશ્રપક્ષનો નિશ્ચયનયથી ધર્મપક્ષમાં જ અંતર્ભાવના વિવરણનો સટીક સૂયગડાંગસૂત્રનો પાઠ.