________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૨
અતિથિ'નો અર્થ બતાવે છે – તિથિઃ ..... રૂતિ નિઃસ્પૃહ હોય તે અતિથિ કહેવાય છે. અતિથિના લક્ષણમાં ‘જું 'થી સાક્ષી આપે છે – ‘રું ઘ' - અને કહ્યું છે. તિથિઃ ..... વિદુ: કૃતિ જે મહાત્મા વડે તિથિ-પર્વ-ઉત્સવ સર્વે ત્યાગ કરાયેલાં છે, તેને અતિથિ જાણવો. બીજાને અભ્યાગત=મહેમાન-પરોણા, સમજવા.
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
નિઃસ્પૃહી મુનિને માટે આરંભ-સમારંભાદિ કરવાથી પોતાને કાંઈ મળે નહિ, આમ છતાં તેમની સેવા વગેરે કરવાથી મારી આપત્તિઓ દૂર થશે, એ પ્રકારના ભૌતિક આશયથી અતિથિબળ માટે આરંભ-સમારંભ કરે છે.
અહીં પ્રશ્ન થાય કે નિઃસ્પૃહી મુનિઓની ભક્તિ માટે કોઈ આરંભ-સમારંભ કરે તો તેમાં શું વાંધો છે? તેથી કહે છે –
ત૬૪ મવતિ .નિ:ક્ષેતવ્ય: I અતિથિબલ માટે દંડસમાદાન કરે છે, એ કથનથી આ કહેવાયેલ છે – તેના=અતિથિના, બળ માટે પણ પ્રાણીઓનો વધ કરવો જોઈએ નહિ.
પર્વ ..... વાળ, આ પ્રમાણે કૃપણ અને શ્રમણ માટે પણ કૃપણ અને શ્રમણનું બળ મને થાય તે માટે પણ, દંડસમાદાનને કરે છે, એ પ્રમાણે કહેવું. - તિ=ર્વ ... રસમલાનમતિ આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પૂર્વોક્ત વિરૂપ સ્વરૂપવાળાં=જુદા જુદા પ્રકારવાળાં, પિંડદાનાદિ કાર્યો વડે દંડસમાદાન છે. મૂળ લોકવિજયના દ્વિતીય ઉદ્દેશાના પાઠમાં કહેલ દંડસમાદાનનો અર્થ બતાવે છે –
ક્યન્ત ... સમાનમ્ જેના વડે જે કૃત્ય વડે, પ્રાણીઓ મરાય તે દંડ, તેનું=દંડનું સમ્યગું આદાનઃગ્રહણ કરવું, તે દંડસમાદાન કહેવાય.
તાત્મવત્નતિ ..... જિયતે | જો હું આ=તેઓના નિમિત્તે આરંભાદિ કૃત્ય, ન કરું તો તે પૂર્વમાં બતાવેલ આત્મબલાદિ, મને થશે નહિ, એ પ્રકારના પર્યાલોચનથી અથવા તો એ પ્રકારનું સંપ્રેષણ કરીને ભયથી દંડસમાદાનને કરે છે=જો હું આ આરંભાદિ કૃત્ય તેઓના નિમિત્તે ન કરું, તો મને આ બધાનું બળ મળશે નહિ, એ પ્રકારના ભયથી દંડસમાદાનને કરે છે.
પર્વ ... રૂત્ય | એ પ્રકારે આ ભવને આશ્રયીને દંડસમાદાનનું કારણ કહ્યું. (હવે) પરલોક માટે પણ પરમાર્થને નહિ જાણનારાઓ દંડસમાદાન કરે છે, એ પ્રમાણે બતાવે છે - પાવમોવો ત્તિ ઇત્યાદિ મૂળનું પ્રતીક છે.
પાપમોક્ષનો અર્થ કહે છે –
પતતિ .... પ્રવર્તત ત્તિ ! જે દુર્ગતિમાં પાડે તે પાપ અથવા (સંસારના) પાશમાં બાંધે તે પાપ. તેનાથી= પાપથી મોક્ષ=મુક્તિ છૂટકારો, તે પાપમોક્ષ. સૂત્રમાં તિ’ શબ્દ હેતુ અર્થક છે અને સૂત્રમાં પાવમોવલ્લો ત્તિ મvમાને છે ત્યાં મujમાળ નો અર્થ કરે છે – જેનાથી જે સમાદાનરૂપ ક્રિયાથી, મારો તે=પાપમોક્ષ, થશે, આ પ્રમાણે માનતો દંડસમાદાનમાં પ્રવર્તે છે. “તિ' શબ્દ સૂત્રમાં કહેલ પાવમોવો ત્તિ મામાને એ કથનની સમાપ્તિસૂચક છે.
પાપમોક્ષ માટે દંડસમાદાનમાં પ્રવર્તે છે, તે સ્થાનો તથાદિથી બતાવે છે –