________________
૨૮
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧ર
ટીકા :
વર્તન –
‘से अप्पबले, से णाइबले, से मित्तबले, से पेच्चबले, से देवबले, से रायबले, से चोरबले, से अतिहिबले से किविणबले, से समणबले, इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंडसमादाणं संपेहाए भया कज्जति पावमोक्खो त्ति मण्णमाणे अदुवा आसंसाए तं परिण्णाय मेहावी णेय सयं एतेहिं कज्जेहिं दंडं समारंभेज्जा, णेवण्णेहि एतेहिं कज्जेहिं दंडं समारंभाविज्जा, णेवण्णेहि एतेहिं कज्जेहिं दंडं समारंभंतं समणुजाणिज्जा' इति लोकविजयद्वितीयोद्देशकवचनमपि व्याख्यातम्, देवबलेन पापमोक्षालम्बनेन वा देवपूजाया दण्डसमादानत्वाभावादन्यथानशनादेरपि तथात्वापत्तेः, इहपरलोकविरुद्धान्येव च दण्डसमादानानीह गृहीतानीति नैतत्सूत्रविगीतत्वं देवतार्चनस्य । ટીકાર્ય :
પતન દેવતાર્વની આના દ્વારા=પૂર્વમાં આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશાતા સૂત્ર-૧૧ના પાઠની વૃત્તિના કથનનું સમાધાન કર્યું, એ વૃત્તિના પાઠથી જિનપૂજાદિનો નિષેધ થતો નથી, પરંતુ મોક્ષ માટે કરાતા કુમાર્ગથી ઉપદિષ્ટ કહેવાયેલા એવા, પંચાગ્નિ તપનો નિષેધ કરાય છે, એના દ્વારા, “સે ગપ્રવર્તે .... સમજુનાળિક્ના એ પ્રકારે લોકવિજયના દ્વિતીય ઉદ્દેશાનું વચન પણ વ્યાખ્યાત કરાયું=લોકવિજયના દ્વિતીય ઉદ્દેશાના વચનમાં સેવવન્નેન' શબ્દ છે, એના દ્વારા લુંપાક કહે છે કે, ભગવાનની પૂજા પણ દેવબલ દ્વારા ગ્રહણ થશે અને અર્થદંડરૂપે સિદ્ધ થશે, તેનું નિરાકરણ થયું; કેમ કે દેવબલ દ્વારા કે પાપથી મુક્તિના આલંબન દ્વારા દેવપૂજાના દંડસમાદાનપણાનો અભાવ છે. અન્યથા–દેવપૂજાને દંડસમાદાનપણે કહો તો=અર્થદંડરૂપે કહો તો, અનશનાદિને પણ તથાપણાની= અર્થદંડપણાની, આપત્તિ છે, અને અહીંયાં=લોકવિજયના દ્વિતીય ઉદ્દેશામાં, આલોક-પરલોક વિરુદ્ધ કૃત્યને જ દંડસમાદાનરૂપે ગ્રહણ કરેલાં છે. એથી કરીને આ સૂત્રથી દેવતાપૂજનનું=જિનપૂજાનું વિગીતપણું=નિંદિતપણું નથી.
તે વર્તે..... સમણુનાળિજ્ઞા આત્મબળ, જ્ઞાતિબળ, મિત્રબળ, પ્રેત્યબળ, દેવબળ, રાજબળ, ચોરબળ, અતિથિબળ, કપણબળ, શ્રમણબળ ઈત્યાદિ વિરૂપસ્વરૂપવાળાં=જુઘ જુઘ સ્વરૂપવાળાં, કાર્યો વડે દંડસમાદાનને સંપ્રેક્ષા વડે=પર્યાલોચના વડે ભયથી કરે છે, અથવા દંડસમાદાનને વિચારીને ભયથી કરે છે. (આ પ્રમાણે આ ભવને આશ્રયીને દંડસમાદાનનું કારણપણું કહ્યું.)
હવે પરલોક માટે પણ પરમાર્થને નહિ જાણનારાઓ દંડસમાદાન કરે છે તે દેખાડે છે – પાપથી મુક્તિનો હેતુ માનતા દંડસમાદાન કરે છે અથવા આશંસાથી દંડસમાદાનને કરે છે. વિવેકપુરુષ કઈ રીતે દંડસમાદાનનો પરિહાર કરે છે તે બતાવે છે – તેને આત્મબલાધાનાદિ અર્થે દંડસમાદાનને, જાણીને મેધાવી=બુદ્ધિશાળી, સ્વયં આ કાર્યો આત્મબલાધાનાદિ