________________
૧૬
प्रतिभाशतनाम-3/RCTs-१२
अवतरsि :
पूजायां हिंसासम्भवोक्तिं विकल्प्य दूषयन्नाह - अवतरशिक्षार्थ :
શ્લોક-૫૯માં સિંહાવલોકિત ન્યાય વડે દ્રવ્યસ્તવમાં હિંસા છે એવી માન્યતાનો નિરાસ કર્યો. આ રીતે ત્યાં ફૂપદષ્ટાંત વિચારણાનો વિષય પ્રાપ્ત થયો, તેથી ત્યાર પછી તેનું વર્ણન કર્યું. હવે પૂજામાં હિંસાના સંભવતી ઉક્તિનો=હિંસાના સંભવના વચનનો, વિકલ્પ કરીને દૂષણ આપતાં
हेछ -
Rels :
धर्मार्थः प्रतिमार्चनं यदि वधः स्यादर्थदण्डस्तदा, तत्किं सूत्रकृते न तत्र पठितो भूताहियक्षार्थवत् । या हिंसा खलु जैनमार्गविदिता सा स्यानिषेध्या स्फुटम्,
नाधाकर्मिकवनिहन्तुमिह किं दोषं प्रसङ्गोद्भवम् ।।६२।। खोजार्थ :
પ્રતિમાઅર્ચન=પ્રતિમાપૂજન, જો ધર્માર્થ વધ હોય, તો અર્થદંડ થાય; તો=જો તે અર્થદંડ હોય તો, શું સૂયગડાંગમાં ત્યાં=અર્થદંડાધિકારમાં, ભૂત, સાપ અને યક્ષાર્થ દંડની જેમ કહેવાયેલ ન હોત? જે ખરેખર જૈનમાર્ગવિદિત હિંસા છે, તે શું પ્રસંગથી ઉદ્ભવેલ દોષને વારવા માટે અહીં=શાસ્ત્રમાં, આધાકર્ષિકની જેમ સ્પષ્ટ નિષેધ્ય નથી? અર્થાત્ નિષેધ્ય જ છે. (તેથી પૂજામાં हिंसा नथी.) ||२|| टा :___धर्मार्थः' इति :- यदि पूजायां हिंसा कुमतिना वाच्या, तदा सा किमनर्थदण्डरूपा वा स्यादर्थदण्डरूपा वा ? नाद्यः पक्षः क्षोदक्षमः प्रयोजनराहित्यासिद्धेः, अन्त्ये त्वाह-यदि प्रतिमार्चनं धर्मार्थो वधः स्यात्तदार्थदण्डः स्यात् अर्थदण्डत्वेन व्यवहार्यः स्यात् । इष्टापत्तावाह-तदर्थदण्डश्चेत् ? तदा सूत्रकृतेऽर्थदण्डाधिकारे किं न पठितः ? किंवत् ? भूताहियक्षार्थो यथा दण्डः पठितस्तद्वत् । इदं हि तत्सूत्रम्-“पढमे दंडसमादाणे अट्ठा दंडवत्तिए त्ति आहिज्जइ,'से जहाणामए केइ पुरिसे आयहेउं वा, णाइहेउं वा, अगारहेउं वा परिवारहेउं वा, मित्तहेउं वा णागहेउं वा, भूयहेउं वा, जक्खहेउं वा, तं दंडं तसथावरेहिं पाणेहिं सयमेव णिसिरइ अण्णेहिं वा निसिरावेइ, अण्णं वा णिसिरंतं समणुजाणाइ,