________________
૨૯૨
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા | ગાથા-૧ર૪-૧૫ થાય છે, ત્યાં માત્ર હિંસા નથી, પરંતુ બીજા જીવોના હિતની ઉપેક્ષારૂપ મલિન અધ્યવસાય પણ છે, માટે તે ક્રિયા પાપરૂપ છે. આથી જ ગ્રંથકારશ્રી સ્વયં આગળ સ્થાપન કરવાના છે કે, વેદવિહિત હિંસા પાપરૂપ છે. I૧૨૪ll અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૨૪માં કહ્યું કે, સંસારમાંચકનું વચન અદોષ માનવું પડશે. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે, સંસારમાંચકનું વચન વેદને માનનાર પૂર્વપક્ષીને પણ અદોષ માન્ય નથી. તેથી ગ્રંથકારશ્રી સંસારમોચક, વચન અને વેદનું વચન સમાન છે તેમાં યુક્તિ આપે છે, જેથી સંસામોચક વચનની જેમ વેદવચન પણ પ્રમાણભૂત નથી તે સિદ્ધ થાય.
ગાથા :
"सिय तं ण सम्मवयणं इयरं सम्मवयणं त्ति किं माणं ।
अह लोगो च्चिय णेयं तहाऽपाठा विगाणा य" ।।१२५ ।। ગાથાર્થ -
ત=સંસારમોચન્ને વચન, સમ્યક્ વચન નથી તેમ વેદને માનનાર પૂર્વપક્ષીના મતે થાય.
ઈતર વૈદિક વચન, સમ્યક્ વચન છે, રૂત્ર એ પ્રકારના સ્વીકારમાં, શું પ્રમાણ છે? અર્થાત્ કોઈ પ્રમાણ નથી, એમ ગ્રંથકારશ્રી કહે છે.
‘નથ’થી વેદને માનનાર પૂર્વપક્ષી કહે છે કે, લોક જ પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, આ તેમ નથી લોક પ્રમાણ છે એ કથન તેમ નથી; કેમકે લોક્કો પ્રમાણપણાનડે અપાઠ છે અને વિમાન=વિપરીત માન્યતા છે. II૧૨૫ll
ટીકા :
स्यात तत संसारमोचकवचनं, न सम्यग्वचनमित्याशंक्याह, इतर वैदिकं, सम्यग्वचनमित्यत्र किं मानम् ? अथ लोक एव मानमित्याशंक्याह नैतत्तथा, लोकस्य प्रमाणतयाऽपाठादन्यथा प्रमाणस्य षट्संख्याविरोधात्, तथा विगानाच्च, न हि वेदवचनं प्रमाणमित्येकवाक्यता लोकानामिति ।।१२५ ।। ટીકાર્ય -
થાત્ ... તો નામિતિ | ત=સંસારમોચક વચન, સમ્યમ્ વચન નથી એ પ્રમાણે વેદને માનનાર પૂર્વપક્ષીના મતે થાય, એ પ્રકારની આશંકા કરીને કહે છે –
ઈતર=વૈદિકવચત, સમ્યમ્ વચન છે એ સ્વીકારવામાં પ્રમાણ શું છે?
ગા'થી લોક જ પ્રમાણ છે, એ પ્રકારની વેદને માનનાર પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –